________________
શ્રી ઉપદેશ સાગર.
ભાવાથ :એક હજાર વણિકની બુદ્ધિ એકઠી કરીએ ત્યારે એક સેાનારની બુદ્ધિ થાય, એવા હજાર સાનીની ભુદ્ધિ એકઠી કરીએ ત્યારે એક ઠગારાની બુદ્ધિ થાય. એવા હજાર ઠગારાની બુદ્ધિ એકઠી કરીએ ત્યારે એક વિચિક્ષણ પુરુષની બુદ્ધિ થાય. એવા હજાર વિચિક્ષણ ( ડાહ્યા ) પુરુષની ભુદ્ધિ એકઠી કરીએ ત્યારે એક ખીરગન (કવી ) થાય, એટલે શીઘ્રકવી કહેવાય. એમ વણિક, વિચિક્ષણ, કવિ, ઠંગ અને સેાની એ સવની બુદ્ધિ એકઠી કરી હોય અને તેટલી બુદ્ધિ જે પુરુષમાં હોય તે પ્રભુ ભક્તિ કરવાને ચાગ્ય ગણાય,
७८
વીર ભગવાનનુ' જન્મ સમયનું ખળ, ( ભુજંગી છંદ. )
સુણા વીય ખાતુ વિશાળા વિષ્ણુદ્ધો, નરે બાર ચન્દ્રે મળી એક ગાધી; દશે ગાધલે લેખવા એક ઘેાડા, તુરગેજી બારે મળી એક પાડા; દશે પાંચ મહિષે માન્મત્ત નાગો, ગજ પાંચશે' કેસરી વી ત્યાગા; હર વીસસે વીય અષ્ટાપદે કા, દશ લક્ષ અષ્ટાપદે રામ એકે; ભલા રામ યુગ્મ સમે વાસુદેવા, દ્વિતીય વાસુદેવે ગણી શિક લેવા; ભલા લક્ષ ચિક્ર સમા નાગ શ્રી, નવી કાડી નાગાધિપે ઈંદ્ર પૂર; અનતેષુ ઇંદ્રે મળી વી જેતુ, ટચી અંગુલી વીર પ્રભુ વીય તેતું. ઘ ૧૮ ૫ ભાવાર્થ-મહાવીર ભગવાન જનમ્યા તે વખતે તેમને મેરૂ પથ તે નહવાવવા માટે ઈંદ્ર મહારાજ લઈ ગયા હતા. તે પ્રભુને ખાળામાં લીધા પછી ઇંદ્રને શકા થઈ કે, સર્વે ઈંદ્રો જ્યારે પાણીની ધારા કરશે ત્યારે આ બાળક કાંઇ તણાઈ જશે. ઇંદ્રની
+
.