________________
..
શ્રી ઉપદેશ સાગર.
ભાઈને જ્યારે ખુશી કર્યાં હાય ત્યારે દાંત કાઢી-હસીને એક ત્રીજાના હાથમાં તાલી આપે. આવી વણીકની ઉદારતા !
વાણીયાના ગુણ વિષે. [ શાર્દૂલવિક્રિડીત. ] स्थाने सिंह समारणे मृग समा देशांतरे जंबुका । आहारे खलु भीमसेन सदशा वांनोपमा मैथूने || द्रष्टिर्मर्कटवत् पीशाच प्रकृति कृटाक्षरा लिखने । स्वकार्ये कुशला परकार्ये बधिरा एते गुणा वाणीयाः॥
ભાવાર્થ :વાણીયા પાતાને ઘેર, ચાર્ટ, કે દુકાને હોય અરે શાલસિંહ જેટલુ" ખળ અતાવે; ગામથી ચાર ગાઉ જગલમાં જઈ ચડયા હાય તા જેમ જુદુ પડેલ હરજી આમ તેમ ઢાડે તેમ તે બીકને લીધે દોડાદોડ કરે; પરદેશમાં જો ગયા હાય તા શિયાળની માક અહિંથી અહિ અને અહિથી અહિં સંતાતા ક; પારકે ઘેર જમવા બેઠા હોય ત્યારે પાંડવાના ભાઈ ભીમસેન જેવા, મૈથુન સેવવામાં કાતિક માસના (×××) જેવા; તેની ચપળતા વાંદશની દષ્ટિ જેવી; પ્રકૃતિ રીસાળ, દ્વેષી અને પીશાચ જેવા; ખાટા લેખ લખવામાં કુશળ; પાતાના કામમાં હુંશીયાર, પાકું પરાપકારનું કામ હોય ત્યારે કાને બહેરા વાણીયાભાઈના ગુણુ આવા !
કન્યાવિક્રય વગેરે મહા પાપનુ કાર્ય કરનાર પ:ચંડાળ અને તેની સ્ત્રીનું દ્રષ્ટાંત.
.
સ્મશાન ભૂમિમાં આવતાં દરેક મુડદા પરના કપડાં ત્યાં રહેનાર ભંગી અર્થાત્ ચ'ડાળને મળે છે, જેથી તે ભૂમિમાં રહેતા એક ચંડાળ મુડદાની રાહ જોતા હતા. એવામાં ત્યાં એક મુડદુ આવ્યુ. તે સાથે એક ભાનુ નામના પતિ આવ્યા હતા. મડદાના અગ્નિસ સ્કાર થયા પછી સર્વ ત્યાં બેઠા હતા એવામાં