________________
95
શ્રી ઉપદેશ શતક. કે, રાજ્યના શરીર પર થઈ સ૨૫ જાય છે, માટે તલવારથી સરપના બે ટુકડા કરી નાખ્યું. આમ ધારી જે તે તલવાર ઉપાડવા જાય છે, એવામાં આ મૂખ વાંદરે સાંકળને સર૫ માની તલવારથી રાજાના બે ટુકડા કરી નાંખશે, આથી આખું ગામ રંડાશે, અને મારું તે જે થવાનું હશે તે થાશે એવું નથી તે બ્રાહમણ ચાર ઉપરથી નીચે કૂદી વાંદરાને બાઝી પડે. આ ધમાલમાં રાજા જાગી ઉઠશે, અને વાંદરાએ ચારને પકડો જાણી રાજા ખુશી થ, અને વાંદરાને શાબાશી આપી. સવાર થતાં સુધી બ્રાહાણને કેદમાં રાખે. સવારમાં ન્યાયાસન આગળ બ્રાહ્મણને બોલાબે અને સર્વ વાત જાણવામાં આવતાં રાજને જણાવ્યું કે, જે આ ચાર તે વખતે હાજર ન હેત તે જરૂર મારા પ્રાણ બત. માટે કહ્યું છે કે, श्लोक-पंडितोपि वरं शत्रु, न मूों हितकारकः ।
वानरेण हतो राजा, विप्र चोरेण रक्षते ॥१६॥
ભાવાર્થ-શત્રુ હોય પરંતુ પંડિત હેય તે સારૂ, હીતકારક પણ મૂખ હોય તે નહિ સારૂ. કેમકે શત્રુરૂપ પંડિત બ્રાહ્મણ
રે રાજાને બચા, અને હીતકારકરૂપ મૂખે વાંદરા રાજાને છવ લેત, અને રક્ષણને બદલે ભક્ષણ કરત. માટે દુશ્મન હોય, પરંતુ દાનતે હેય તે સારે.
પ્રભુ ભકિત કરવાને ચગ્ય કેણુ?
| ( છપે અથવા કવીત.) સહસ્ત્ર વણિક બુદ્ધિ મલે, તબ હેય એક સેના, સહસ્ત્ર નાશ મલે, તબ હેય એક ઠગારા, સહસ્ત્ર ઠગાણ મીલે, તમે હાય એક શિચી સહસ્ત્ર શિક્ષણ મીલે, તબ હેય એક બીરચન કવી); ણિક શિચીક્ષણ બીરગન, ઠગ એર નારકી, તિની એપ અહી મીલે, તબ ભકિત હય કરનારી! ૧ળા,