________________
te
શ્રી ઉદ્શ સાગર.
जहिं सिणाया विमला विसुद्धा महारिसी उत्तमं ठाणं पत्त ||४७|| तिबेमिः
ભાવાર્થ :—વળી હરીશી મુનિએ કહ્યું કે, હું બ્રાહ્મણ ! મે' જે તમને કહ્યું તે મારી પેાતાની કલ્પનાથી નથી કહ્યું પરંતુ કેવળજ્ઞાન, કેવળ દનના ધરણુહાર એવા તીર્થંકર ભગવાન કે જેને તત્ત્વજ્ઞાની કહે છે તેવા પુરુષોએ કહેલાં ભાવ મે તમને કહ્યાં છે. આવી ભાવ સંધ્યા અને આવા સ્નાન કરવાવાળાનેજ રાગદ્વેષાદિક કલક રહિત માટા વખાણવા લાયક મુનિ ઋષિશ્વર કહી શકાય અને તેજ મેક્ષપદ પ્રાપ્ત કરી શકે. આ પ્રમાણે હરીકેશી મુનિના ઉપદેશ સાંભળી બ્રાહ્મણાએ આ પવિત્ર ધર્મ પ્રેમથી સ્વિકા.
अथ श्री उपदेश शतक.
ઝેરના કીડા ઝેરમાં જ જીવે.
विप्राऽस्मिन्नगरे महान्व सतिक स्तालडुमाणागणः । को दाता रजको ददाति वसनं प्रातर्गृहित्वां निशि ॥ कोदक्षः परदार वित्तहरणे सर्वेपि दक्षा जनाः । कस्माज्जीवसि हे सखे विषकृमिन्याये न जीवाभ्यहम् | १ |
ભાવાર્થ:——એક પંડિત પરદેશ ધન કમાવા અર્થે જતાં રસ્તામાં એક માટુ' શહેર જોઇ ગામના દરવાજા નજીક આવી સામેથી ચાલ્યા આવતા એક બ્રાહ્મણને પૂછ્યું કે, હે ભાઇ ! આ શહેરમાં માટુ કાણુ છે ?
બ્રાહ્મણે કહ્યું કે, આ શહેરમાં તાડના વૃક્ષ માઢાં છે.