________________
શ્રી ઉપદેશ સાગરે. છું, અને સિહની શોધખોળ કરું છું, પણ હજુ તે મારા જેવામાં આવતો નથી. કદાચ તમારા જેવામાં આવે તે મને ખબર આપજે, બકરાનાં આવાં વચન સાંભળી સિંહ ઘણેજ ગભરાયે અને વિચાર્યું કે, જેને તે એળે છે તે હુંજ છું. પણ સારૂ થયું કે હજુ તેણે મને ઓળખે નથી, માટે પલાયન કરી જાઉં. એમ ધારી બકરાને કહ્યું કે, ભલે, ભાઈ! સિંહ મળશે તે તમને ખબર આપીશ. હવે રજા લઉં છું. એમ કહી સિંહ ચાલતો થયે, અને મોતના પંજામાંથી બચ્યાનું જાણું ખુશી થયા, અને રખેને પાછળ આવે એમ ધારી પાછું વાળી જેતે જાય છે. - હવે પેલે બકરે પિતાની કુયુકિતથી બએ તે ખરે, પણુ રખેને સિંહ ઓળખી જાય એવી ધારિતથી તે પણ પાછું વાળી જેતે જાય છે. સિંહ પિતાની ગુફા આવતાં ઉભું રહે, અને બકરા સામું જોયા કરવા લાગ્યા. બકરો આગળ જઈ આકડાનું ઝાડ ફળ્યું ફાલ્યું જેમાં તેના પાંદડાં ખાવા લાગ્યું. આ જે સિંહને વિચાર થયો કે, બકરા સિવાય કઈ વનચર જીવ આકડાનાં પાન ખાય નહિ, માટે તે ખરેખર બકરેજ હે જોઈએ. આથી તે ત્યાંથી તુરતજ દેડ અને બકરાને મારી નાખે. માટે કહ્યું છે કે, श्लोक-भोजनं गुप्त कर्तव्यं, दुर्बलेन विशेषितः । .. अर्क पत्र प्रसादेन, अजा पुत्रो विनस्यते ॥१३॥ - ભાવાર્થ:–ભજન કરવું તે ભલે ગમે તેવું હોય પણ ગુપ્ત રીતે કરવું. જમવાપરથી માણસની કીંમત થાય છે. જેમ સિંહના દેખતાં બકરાએ આકડાનાં પાંદડાં ખાધાં તે બકરે છે એમ સિંહના જાણવામાં આવતાં તેને પ્રાણ ગયે. માટે જમતાં સંભાળ રાખવી. - જ્ઞાનના દાતાર ગુરૂને ગુણ નહિ ભૂલવા વિશે. श्लोक-एकाक्षरं प्रदातारं, यो गुरु नैव मन्यते ।
स्वानयोनी शतंगत्वा, चंडालेष्वपि जायते ॥१४॥