________________
શ્રી ઉપદેશ સાગર. આત્માથી થાય છે. મન વચન અને કાયાના ગરૂપ ચાટવા અને શરીર એ ત૫રૂપ અગ્નિનું સંયુકણુ એટલે આઘુંપાછુ કરનાર જાણવું. આઠ પ્રકારના કર્મરૂપી ઇંધણ ( લાકડા ) તપરૂપ અગ્નિએ કરી ભષ્મ થાય, અને સત્તરે ભેદે સંજમરૂપ વેપાર એ શાંતીપાઠ જાણ. સંજમ સર્વ જીવને શાન્તિને કરણહાર છે. આવી રીતના હેમથી હું કર્મને દૂર કરૂં છું. તત્વજ્ઞાનીઓ અને ભાવ યજ્ઞ કહે છે. કર્મ ક્ષય કરવા માટે કરેકે આ પ્રમાણે ભાવયજ્ઞ કરવું જરૂર છે. ૪૪
અર્થ હવે બ્રાહ્મણ બેલ્યા. કેકેણુ તમારે કહ, કે. પણ તમારે કર્યું છે તીર્થ, કર શેને વિષે નાહાથી પવિત્ર થાવ છે. આ૦ અમને હે સંજતિ હે યક્ષના પૂજનિક અમારે ઈચ્છા છે તે ના કહે. ભ૦ તમારી સમિપે. ૪૫ मूलः के ते हरए केय ते सन्तितित्थे,
कहिं सिणाओ वरयं जहासि । आइक्खनो संजय जक्वपूइया, इच्छामो नाउं भवओ सगासे ।। ४५ ॥
ભાવાર્થ:–વળી બ્રાહ્મણે પુછે છે કે, હે હરીશી મુનિ! આપના ધર્મમાં એવું કયું પુન્યક્ષેત્ર છે ? અને એક પવિત્ર નાહવાને દ્રહ (કુંડ) છે, કે જેમાં નાહવાથી કમરૂપ મળ દૂર થાય ? લોક પ્રસિદ્ધ કહ અને તીર્થને તમે નિષેધ કરે છે તે કયા દ્રહમાં નાહવાથી અને કહ્યું તીર્થ કરવાથી કર્મ રૂપી રજ દૂર થાય તે કહે. કૃપા કરી અમને સમજાવે. અમારે તે બાબત જાણવાની સંપૂર્ણ ઈચ્છા છે. ૫
અર્થ:–હવે સાધુ બેલ્યા. ધ. દયા ધમરૂપ દ્રહ છે. બં, બ્રહ્મચર્યરૂપ પવિત્ર તીર્થ નિર્મળ છે. આત્માઓ ભલી લેવામાં નહાવું જેથી કર્મ રહિત થાય, સુલ શિતળીભૂત થકે કમને રાખે છે. ૪૯