________________
અથ શ્રી હરીશી મુનિનું ચરિત્ર. पहाय ते कयरा सन्ति भिकखू , कयरेण होमेण हुणासि जोइं ॥ ४३ ॥
ભાવાર્થ –આ પ્રમાણે મુનિનું કહેવું સાંભળી બ્રાહ્મણે છેલ્યા કે, હે સ્વામી ! આપે યજ્ઞ આરંભનું સ્થાન અને કર્મ બંધનનું કારણ બતાવ્યું, પણ હવે આપના શાસ્ત્રમાં અગ્નિ કેને કહે છે, જેમાં અગ્નિ રહે છે તે અગ્નિકુંડ કો સમજે, અગ્નિ પ્રદિપ્ત કરવા માટે ચાટવાઓએ વૃત હેમાય છે, તે તે ચાટવા અને અગ્નિને સંયુકણવડે આઘીપાછી કરે છે, તે તે સંધુકણ કોને કહે છે, અગ્નિમાં કાષ્ટ નાખે છે તે કયા, યજ્ઞ વખતે શાન્તિપાઠ ભણે છે ને તેથી ઉપદ્રવ મટી જાય છે, તે તે શાતિપાઠ કયે, અગ્નિમાં યજ્ઞ હેમ વખતે આહતી શેની આપવી કે જેથી અગ્નિ તૃપ્ત થાય, એ વગેરે ભાવ યજ્ઞની રીત કૃપા કરી અમને સમજાવો. ૪૩
અથ:--હવે સાધુ બેલ્યા તા તરૂપ અગ્નિ છ છવ તે અગ્નિનું સ્થાનક, જેજગરૂપ ચાટવા, સત્ર શરીરરૂપ ગોર સંધુકણ. કટ કર્મ રૂપ ઈધણ. સં. સંજયને વિષે આત્માને જે તે શાંતિપાઠ. હુ એ હેમ કરું છું. ઈ. રૂખીશ્રવરને ભલું એ કર્તવ્ય છે. ૪૪ मूल--तवो जोइ जीवो जोइ ठाणं,
जोगा सुया सरीरं कारिसङ्ग । कम्मेहा संजम जोगसन्ती होम, हुणामि इसिणं पसत्थं ॥ ४४ ॥
ભાવાર્થ –એમ બ્રાહ્મણનું કહેવું સાંભળી હરીકેશી મુનિ બેલ્યા કે, હે બ્રાહ્મણે! બાર પ્રકારના તારૂપી અગ્નિને પ્રદિત કરી તેમાં કર્મ રૂપી કાષ્ટને બાળે, એ તપસપ અગ્નિ અને તપ૫ અગ્નિનું સ્થાનક તે જીવરૂપ સ્થાનક જાણવું, કેમકે તપ