________________
હરીકેશી મુનિનું ચરિત્ર,
હરીકેશી મુનિને
હાવાથી જેનારને ભયંકર લાગતું હતું. આવા બ્રાહ્મણોએ યજ્ઞ પાડા તરફ આવતા જોયા. અર્થ:—તં તે સાધુને, પા॰ દેખીને, એ આવતાથકા, ત॰ તપે કરી, ૫૦ ૬ળ કીધું છે શરીર જેભું, ૫૦ જીણુ અસાર, ઉ ઉપગરણુ છે જેને, ઉ॰ હાસ્ય કરે છે, અ॰ અનાય શ્લેષ્ઠ સરીખા, ૪,
૩૭
मूलः - तं पासिऊणं एज्जन्तं तवेण परिसोसियं;
पन्तो वहि उवगरणं उवहसन्ति अणारिया ॥४॥ ભાવાઃ—તે વખતે હરીકેશી મુનિ માસ માસ ખમણુના પારણા કરતા હતા જેથી શરોરમાંથી લેાહી અને માંસ શાષાઈ શરીર એવુ દુબળ બની ગયુ હતું કે, જાણે નસાથી ચામડી હાડકાં સાથે વીંટેલી નહેાય, એમ દેખાતું હતું, તેમની પાસે જે વસ્ત્રાદિક વગેરે હતું તે સર્વ પાસે રાખતાં, અને તે વજ્ર જીણુ અને મલીન હતાં. તે વખતે તેમને પાંચમી પડિમાં ચાલતી જેથી વધારે વસ્ત્ર નહિ રાખી શકવાને કારણે વસ્ત્ર ધાવાનુ કલ્પતું નહાતું. એવાં મલીન વસ્ત્રવાળી સ્થીતિમાં દૈનની પ્રેરણાથી તેઓ તે બ્રાહ્મણના યજ્ઞપાડા તરફ આહારની ઇચ્છાથી આવતા જોઇ બ્રાહ્મણેા હસવા લાગ્યા, અને એક બીજા સાસુ નેઈ મશ્કરી કરવા લાગ્યા.
જેમ આય એટલે દયાળુ માણસ અન્યને દુઃખી જોઇ પોતે દુઃખી થાય અને સામાના દુઃખમાં અને તેટલેા ભાગ લે, અને અનાય એટલે નિર્દય માણસ દુઃખીના દુઃખમાં ભાગ લેવાને બદલે તેની હાંસી મશ્કરી કરે, તેની માફક તે બ્રાહ્મણેા પણ હરીકેશી મુનિને આવી સ્થીતિમાં જોઇ હસ્યા.
બ્રાહ્મણુ અનાય એટલા માટે કે, તેઓ નિઃશંકપણે બાકડાદિક જીવતા પ્રાણીના અગ્નિમાં હામ કરે છે.
અર્થ:—જા જાતિને મઢે કરિ અહંકારી હિંસાના કરણ. હાર, અ॰ અજીતેદ્રી, અ॰ અબ્રહ્મચારી, ખા॰ અજ્ઞાની, ૪૦ આગળ કહેશે તેવા વચન એલવા લાગ્યા, ૫.