________________
શ્રી ઉપદેશ સાગર. અથ –-વિ. તમે બીજાને દાન આપે છે. વળી, ખ૦ તમે ખાવ છે, શું તેમજ વળી ભેગે છે, અo વળી અને શારું છે, એ. એ પ્રત્યક્ષ, જાટ વળી જાણ મુજને, જા. ચાચવે કરીને જીવવું છે જેને માટે, સે. એ શેષ રહેલા આહારને, તટ મને તપસ્વીને આપ. ૧૦ मूल-वियरिजइ खजइ भुजई य,
अन्नं पभूयं भवयाणमेव । जाणाहि मे जायणजीविणोत्ति,
સંસાવસે અમો તવસ | ૨૦ || ભાવાર્થ –વળી મુનિ બેલ્યા કે, હે બ્રાહ્મણે! તમારી પાસે ઘેવર, ખાજાદિક ભજન પ્રત્યક્ષ પડેલું છે, તે તમે જમે છે, બીજાને પણ આપે છે, જેથી અમારી પાસે વધારે નથી એમ તમારાથી કહી શકાય તેવું નથી. વળી સર્વ પકવાન તમારી પાસે પડેલું છે, જેથી તમારાથી એમ પણ કહી શકાય તેમ નથી કે, જન ઘણું ઘર પડયું છે, અને કેક આપી શકે તેમ નથી. હું હંમેશાં ગૃહસ્થ પાસેજ અન્નની યાચના કરૂ, અને મારે સંયમ પાળું છું. તમારા મનમાં એમ થાય કે, આ સાધુ સા માલ ખાવાને આવ્યા છે, પરંતુ તેમ નથી. અમે તે ઉગર્યાને ઉગ એટલે એક વખત તમે સર્વે જમ્યા, બીજાને પણ આપ્યું, છતાં ઘણું વધ્યું છે, વળી વધેલું ભેજન તમે બીજી વખત લેગવ્યું અને બીજાને આપ્યું, એવું વધેલું ભેજના તેને ઉગર્યાનું ઉગ કહે છે, તે મને આપે. ૧૦ .
અર્થ ––ઉ૦ લવાદિકે કરીને સંસ્કાર્યું એવું જે ભેજન, મા એકલા બ્રાહ્મણના અ૦ આત્માને અર્થે જ નિપનું છે માટે મક અને એ પૂર્વોક્ત અન્ન એનાદિક પાટુ પાણી દ્રાક્ષાદિક ન જા તુજને દેશું નહિ કિં. શા માટે બહાં તું ઉભો રહ્યો છું: ૧૧