________________
૪૩
અથ શ્રી હરીકેશી મુનિનું ચરિત્ર. मूल-उक्कखडं भोयण माहणाणं,
अत्तष्ट्रियं सिद्धमिहेगपक्खं । न उवयं एरिसमन्नपाणं दाहामि,
તુર્ક્સ વિમિદં દિકરિ ને ?? | ભાવાર્થ ––આ પ્રમાણે સાંભળી બ્રાહ્મણે મેલ્યા કે, હે સાધુ! અમે આ યજ્ઞ પાડાને વિષે હીંગાદિક મશાલાથી સંસ્કારેલું ઘણું જ સારું ભેજન નીપજાવેલું છે, તે ફક્ત અમારા માટે જ છે. બીજાને આપવા માટે નથી. આ ભજન ક્ષત્રિી અને વૈશ્યને અર્થ નથી, પણ યજ્ઞ કરનાર બ્રાહ્મણને માટે જ છે. તે પછી સુદ્રને માટે તે કયાંથીજ હાય ! શુદ્ર જાતિને માટે અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે, શુદ્રને વાચા આપી ભણવ નહિ, ધર્મ ઉપદેશ આપ નહિ, જમતાં થાળીમાં એવું ભેજન વધેલું હોય તે આપવું નહિ, અને વ્રત પણ અદરાવવા નહિ, કેમકે તે જાતિ અત્યંત નીચ છે. માટે અમે તેને કાંઈ પણ નહિ આપીએ. તું નકામી આશા રાખી શા માટે ઉભે રહ્યો છું? ૧૧
અર્થ:-–ખ૦ ઉંચી ભૂમિને વિષે, બીબીજને વ૦ વાવે છે, કરસણી લેક, તત્ર તેમજ નીચી ભૂમિને વિષે ઘણું નિપજવાની, આ૦ આશાએ કરી, એ. એ શ્રદ્ધાએ, દ. આપે મને, આ વળી આરાધે, પુપવિત્ર, ઈ. એ મુજફષિ ક્ષેત્રને ૧૨. मूल-थलेसु बीयाइ ववन्ति कासगा,
तहेव निनेसु य आससाए । एयाए सद्धाए दलाहिं मज्झं,
आराहए पुण्णमिणं खुखित्तं ॥ १२॥ ભાવાર્થ –સાધુએ કહ્યું કે, હે બ્રાહ્મણે! જેમ કૃષ્ણી લેકે. વયારે વરસાદ થશે તે ટેકરા ઉપર અને થડે વરસાદ થશે તે.