________________
અથ શ્રી હરી મુનિનું ચરિત્ર. કેવા છે ભિ૦ વિદ્યા છે કે જેના રૂ૦ રૂધિર વમતાને પાત્ર દેખીને ૧૦ ભદ્રા આગળ કહેશે તેવા વચને બોલવા લાગી. ૨૫. मूल-ते घोररुवा ठिय अन्तलिक्खे,
असुरा तहिं तं जण तालयन्ति । ते भिन्नदेहे रुहिरं वमन्ते, पासित्तु भद्दा इणमाहु भुजो ॥ २५ ॥
ભાવાર્થ ––તે બંને પક્ષે ભયંકર રૂદ્રપરિણામી અને અસુરી ભાવનાવાળા એટલે જેના હૃદયમાં દયા ભાવરૂપ સૂર્યને અસ્ત થયે છે, એવા ક્રોધરૂપી અંધકારથી અંજાયેલા દેએ અદશ્ય રહી યજ્ઞના પાડામાં ઉભેલા બ્રાહ્મણ અને વિદ્યાર્થીઓને જેમ તલવારને ઘા પડવાથી ધડથી માથું જુદુ થાય અને શરીર લેહીલહાણુ થઈ જાય તેમ માર્યો, અને સર્વ જમીનપર તૂટી પડ્યા. આ ભયંકર દેખાવ જોઈ ફરી ભદ્રાએ કહ્યું કે, ૨૫
અર્થ –ગિપર્વતને નખે કરીને હણે છે અ. લેહને દાંતે કરી ખાવ છે, જા. અગ્નિ પગે કરી હણે છે, જે જે, સાધુને તમે અપમાન કરે છે, ૨૬ मूल-गिरि नहेहिं खणह अयं दन्तेहिं खायह । जायतेय पाएहि हणहजे भिकखु अवमन्नह ॥२६॥
ભાવાર્થ –હાયલા અને જમીન પર તુટી પડેલા બ્રાહ્મણે તરફ હાથ લાંબો કરી ભદ્રાએ કહ્યું કે, અરે મૂર્ખ બ્રાહણ ! મેં તમને પ્રથમથી જ સમજાવ્યા હતા કે એ મુનિનું અપમાન કરશે નહિં. તેમ કરવું એ નખવડે પર્વતને ખોદ, દાંતવડે. ચણા ચાવવા અને પગ વડે અગ્નિ ભૂસવા જેવું છે. અને તેમને દુખી કરવાથી મહા અનર્થ થશે, છતાં તમે મારું કહેવું માન્યું નહિતે હવે આ પ્રમાણે દુઃખરૂપી ઝાડ ઉગવાને વખત આવ્યે.
અર્થ –આ. સર્પ સરીખે, શ૦ ઉગ્ર તપને પાણી, મી