________________
૫૮
શ્રી ઉપદેશ સાગર, जक्खा हु वेयावडियं करोन्ति, तम्हा हु एएहि हया कुमारा ॥३२ ॥
ભાવાર્થ-આ પ્રમાણે બ્રાહ્મણે પગમાં પડી રસ્તુતિ કરવાથી બને તે શાન્ત થઈ મુનિના શરીરમાંથી બહાર નીકળી ગયા. પછી મુનિ બેલ્યા કે, હે બ્રાહ્મણે ! હું સાધુ છું, જેથી ત્રિકાળ કેષથી નિવર્યો છું. કુંવરોને હણતા પહેલાં કુંવરે પ્રત્યે મારે જરાપણ દ્વેષભાવ નહેાતે અને હજુ પણ નથી. આ કાર્ય હું તનથી પણું ભલુ જાણતા નથી. આ કાર્ય મારી સેવામાં રહેલા બે એ મારી આસાતના થતી જોઈ કર્યું છે, પણ હું આ કામ સારું થયું એમ ઈચ્છતું નથી. ૩૨ ' અર્થા–હવે બ્રાહ્મણ બોલ્યા. અ. શાસ્ત્રના અર્થને જાણનાર તેવા તમે કપ નહિ, બૂ૦ વૃદ્ધવંતિ પ્રજ્ઞા છે જેની એવા તમારા પગનું શરણ ગ્રહણ કરીએ છીએ હમે, સ, એકઠા સર્વ જને કરી સહિત અમે. ૩૩ मूल-अत्थं च धम्मं च वियाणमाणा,
तुब्भे न वि कुप्पह भूइपन्ना। तुम्भं तु पाए सरणं उवेमो, समागया सव्वजणेण अम्हे ॥ ३३ ॥
ભાવાર્થ-હરીકેશી મુનિના આવા શાન્તિદાયક વચને સાંભળી અભયદાન મળ્યું હોય તેમ ખુશી થઈ બ્રાહ્મણે બેલ્યા ક, હે મહાત્મા ! આપ કહા છે તે સત્ય છે, આપ સાધુ ધર્મના, શાસ્ત્રના, પરમાર્થના, કમના વિપાક (ઉદય)ના, અને ક્રોધના માઠા પરિણામના જાણકાર હેવાથી આપ કદી ક્રોધ ન કરે એ ખરેખર સત્ય છે. આપે સર્વ છાના રક્ષણને માટેજ સંયમ ધારણ કર્યો છે, એવા આ૫ બુદ્ધિવાન મહાત્માના ચરણ કમળને સ્પર્શ કરીએ છીએ. આપના શરણથી અમે અમારા સર્વ પર