________________
શ્રી ઉપદેશ સાગર.
ભાવાર્થ –હવે બ્રાહ્મણને સમકિત અંગિકાર કરાવવાને સમય જાણી હરીકેશી મુનિ બેલ્યા કે, હે બ્રાહ્મણે! તમે ઈ. દગી પર્યત અગ્નિને આરમ કરી યજ્ઞ કરે છે, અગ્નિને પુજે. છે, અને તેને પવિત્ર માને છે, વળી પાણીથી સ્નાન કરી હૃદય શુદ્ધ થયું માને છે, તેથી બ્રાહ્મણપણું ન કહેવાય. અગ્નિ અને પાણીના આરંભથી છકાય જીવની હીંસા થાય છે, અને તેથી કમને ક્ષય નહિ થાય. તત્વજ્ઞાની અને સમદ્રષ્ટિ છે પણ આ કાર્યને ભલુ કરી જાણતા નથી. કેમકે જળના સ્નાનથી શરીરને ઉપરને મળ (મેલ) દૂર થાય છે, પરંતુ હૃદયના કામ-ક્રોધને ત્યાગ થઈ શક્તા નથી. ૩૮
અર્થ –કુળ વળી દાભને યજ્ઞના થભને તૃણુ કાષ્ટ ને અગ્નિ તે એટલા વાના ધર્મને અર્થે ગ્રહતા થકા, સા. સાંજે પુનઃ, ઊ૦ ઊદકને ફરસતા થકા, પા. પ્રાણુ ભૂતને પિડતા થકા વળી નિ, મંત્ર મૂખે થકા કરે છે પાપને. ૩૯ मूल-कुसं च जूवं तणकटमाग्गिं,
सायं च पायं उदगं फुसन्ता । पाणाइ भूयाइ विहेडयन्ता,
નો વિ મા પદ પર્વ | ૨૨ ભાવાર્થ –વળી હરકેશી મુનિ યજ્ઞને વિશેષ આરંભનું કારણ સમજાવવા કહે છે કે, હે બ્રાહાણે! તમે હાલના તરણા એકઠા કરે છે, યજ્ઞ થંભ ઉભું કરે છે, ખીજડાદિક કાષ્ટ ધર્મનેઅર્થે અગ્નિ સાથે સળગાવે છે, સવાર સાંજ પાણીમાં ઉભા રહી પ્રાણાયામ, આચમન કરે છે, તેથી તમારા યજ્ઞમાં છએ કાયને આરંભ થાય છે, અને તેથી કર્મ વિશુદ્ધિ થતી નથી. જ્યારે તમે છ કાય જીવની હીંસાને ત્યાગ કરશે ત્યારે જ તમે અશુભ કમના બધનથી દૂર થશે, અને એવી અત્યન્તર દયા ૫ પવિત્ર