________________
અથ શ્રી હરિશીમુનિનું ચરિત્ર અપમાન કર્યું છે, પરંતુ આપ મેટા પુરુષ છે તે અમારા દેવ સામું નહિ જોતાં કયા લાવી અમારા અપરાધની ક્ષમા કરે. ૩૦
અથ:–આબાળકે, મૂળ મૂ, અ. અજાણે જં૦ જે હીલ્યાં નિઘા તતે અપરાધને અમે હે પૂજ્ય મ૦ મેટા ઉપકારી, ઈરૂખીશ્વર હોય, નવ નિચે સાધુ ક્રોધને વિષે તત્પર હેય નહિ. ૩૧ मूल-बालेहि मुढेहि अयाणएहिं,
जं हीलिया तस्स खमाह भन्ते । महप्पसाया इसिणो हवन्ति,
न हुं मुणी कोवपरा हवन्ति ॥ ३१ ॥ ભાવાર્થ –વળી કહ્યું કે હે પ્રભુ! અમે સમજણું વિનાના મૂહ, અજ્ઞાની, સારાસારને વિચાર વગરના બાળક જેવા છીએ, અને આપ મોટા પુરૂષ છે. આપની નિંદા કરી અપમાન કર્યું તે સર્વ અપરાધની આપ દયાળુ દયા લાવી ક્ષમા કરે. હે અનાથના નાથ! અમને મૃત્યુથી બચાવે. શાસ્ત્રમાં બાળ, મુઢ, આત્મદ્રોહી, મર્યાદા રહિત અને અજાણુ એ પાચેને નરકના અધિકારી કહ્યા છે, તે અમે પણ તેવા છીએ માટે અમને અમારા આવા કાર્યથી ઘણેજ પસ્તા થાય છે અને હવે આ પનું શરણ ઇચ્છીએ છીએ એમ કહી સર્વે બ્રાહ્મણે હરીકેશી મુનિના પગમાં પડ્યા. ૩૧
અર્થ:-હવે સાધુ બોલ્યા પુત્ર પૂર્વકાળે વર્તમાનકાળે અને અનાગતકાળે, મ. મુજને દ્વેષ નથી, કે કોઈ અલ૫માત્ર પણ જક્ષ જે ભણું, વે, વૈયાવચ કરે છે, ત. તે માટે એણેજ, નિટ હણ્યા કુમાર. ૩૨ मूल-पुत्विं च इहिं अणागयं च,
मणप्प दोसो न मे अत्थि कोइ ।