________________
અથ શ્રી હરીકેશી મુનિનું ચરિત્ર. વારનું ક૯યાણ ઈચ્છીએ છીએ. આમ સ્તુતિ કરવાથી દેવોએ કુંવરો પ્રત્યે બતાવેલી માયા પાછી ખેંચી લીધી, એટલે સર્વ સ્વસ્થ થઈ બેઠા થયા અને ફરી તે મહાત્માની સ્તુતિ કરવા લાગ્યા ૩૩
અર્થ –અ) પુછએ છીએ અમે, તે તુજ સંબધી સર્વ અંગ, મ. હે માનુભાગ, નવ નહિ તારૂ, કિ0 કાંઈ કિંચીતમાત્ર અપૂજનિક નથી માટે, ભૂ ભગવે, સારા શાલના કરાદિક, ના અનેક પ્રકારના વ્યંજન સહિત. ૩૪ मूल-अच्चेमु ते महाभाग न ते किंचि न अचिमो।
भुआहि सालिम कूरं नाणावअणसंजुयं ॥ ३४ ॥
ભાવાર્થ –હે પ્રભુ! આપ દરેક રીતે પૂજવા લાયક છે. અમે દ્રવ્યથી આપનું શરીર અને ધર્મ ઉપગરણને પુજીએ છીએ, ક્ષેત્રથી આ૫ જે જમીન પર ઉભા છો તે જમીનને નમસ્કાર કરીએ છીએ, કાળથી જે દિવસે આપે દીક્ષા લીધી તે દિવસને નમસ્કાર કરીએ છીએ, અને ભાવથી આપે લીધેલ અભિગ્રહને તથા આપના જ્ઞાન, દર્શન, ચારિત્રને નમસ્કાર કરીએ છીએ. આપ કઈ રીત અપુજનીક નથી, માટે હે કૃપાળ ! આપ દયા લાવી અમારા યજ્ઞ પાડામાં પધારે, અને જે શુદ્ધ નિર્દોષ આહાર તૈયાર પડે છે, તે આપ અમારી દયાને માટે સ્વીકારે, અને ત્યારે જ આપ અમારા પર પ્રસન્ન થયા માનીશું,
અર્થ:–ઈ. એ પ્રત્યક્ષ અમારે છે, ૫૦ ઘણું અન્ન, તંત્ર તે અન ભેગ, અહમારા ઉપકારના અર્થે. હવે સાધુ બોલ્યા, બા, કરૂં તમારું કહે એમ કરીને લીએ છે, ભ૦ ભાત પાણી, મા૦ માસખમણના પારણાને વિષે મહાત્મા. ૩૫ मूल-इमं च मे अस्थि पभूयमनंतं,
भुञ्जसू अम्ह अणुग्गहदा । बाढं ति पडिच्छइ भत्तपाण, मासस्स ओ पारणए महप्पा ॥ ३५ ॥