________________
çk
શ્રી ઉપદેશ સાગર.
ને જખમાથી àાહી ચાલ્યુ જાય છે, કેટલાક હાથ લાંમા કરી હાલ્યા ચાલ્યા વગર પડયાં છે; કેટલાકની આંખા અને જીલ બહાર નીકળી પડી છે; આવી ભયંકર સ્થિતિમાં સને જોઇને
અથ—તે તેવા ખ૰ તે વિદ્યાર્થીઆને ક૰ કાષ્ઠ સરીખાં દેખીને નિ॰ આકુળવ્યાકુળ થયા અ॰ હવે બ્રાહ્મણ સા॰ તે ઈ સાધુને ૫૦ શાંત કરવા લાગ્યા કેવી રીતે સ૦ સ્ત્રી સહિત હી જે તમને હૅત્યાં નિદ્યા તે, ખ॰ ખમા હૈ પૂજ્ય, ૩૦ मूल-ते पासिया खाण्डय कटुभूए, विमणो विसण्णो अह माहणो सो । इसिं पसाएइ समारियाओ, हीलं च निन्दं च खमेह भन्ते ॥ ३० ॥
ભાષા :—માચાય, ઉપાધ્યાય બહુજ ગભરાયા અને વિચાર્યું કે ભરત આ શે। બનાવ બન્યા ! આવશે હવે જીવશે કે કેમ? એના મામાને શુ જવાખ દઈશું! આ નાની વયના બાળકોને ઉશ્કેરી માતના 'જામાં માલ્યા એવા લોકોના ભાપણા પરના અપવાદ કેવી રીતે દૂર થશે ? દુનિયામાં ચુ માંઢું રાખી ફરવાના વખત રહ્યો નહિ, અને હવે આ કુંવરો પાછળ માપણે જીવવું કે મરવું ? આપણને આવી બુદ્ધિ ક્યાંથી સુઝી! હવે આ મુનિને કેવી રીતે શાન્ત કરવા? એવું કોણ છે કે, ઋષિને શાન્ત કરી આપશે! બચાવ કરાવી આપે! આમ સામદેવ બ્રાહ્માજી, આચાય અને ઉપાધ્યાય અરસપરસ વિચાર કરવા લાગ્યા એવામાં એક જણને યાદ આવ્યુ કે, કોશલ દેશના શાની દીકરી અને સામદેવ બ્રાહ્મણની સ્ત્રી ભદ્રા બહુજ ડહાપણવાળી છે, તેને જો ખેલાવીએ તે મુનિને સમજાવે. એમ ધારી સામદેવે ભદ્રા વગેરેને બોલાવી, તેને આગળ કરી અને પાછળ ભાચાય, ઉપાધ્યાય વગેરેએ ઉભા રહી મુનિને કહ્યું કે, હે પ્રભુ! દયાળુ દેવ ! અનાથના નાથ! અમે મજ્ઞાનીઓએ આાપનુ ઘણુ જ