________________
અથ શ્રી હરીશી મુનિનું ચરિત્ર. मूल-सीसेण एवं सरणं उवेह,
समागया सव्वजणेण तुम्हे । जइ इच्छह जीवियं वा धणं वा,
તેમ જિ પ્રો વિમો ઉજ્ઞા . ૨૮ || ભાવાર્થ –વળી ભદ્રા કહે છે, હે બ્રાહ! તમારે જે હજુ જીવવાની આશા હોય તે બે હાથ જોડ, મસ્તક નમાવી આ મુનિ પાસે આવી કહે કે, હે મહંત! આપ પ્રભુરૂપ છે, દયાળ છે, અમે સર્વે આપના શરણે આવ્યા છીએ તે શરણગતનું રક્ષણ કરે. અને આ પ્રમાણે જે વર્તશે તે જરૂર મારા ધારવા પ્રમાણે તમારા બચાવ થશે. આ પ્રમાણે ભદ્રાનું કહેવું સાંભળી સર્વે કવરે અને બ્રાહ્મણે ઉઠી ઉભા થઈ મુનિને શરણે જવા તૈયાર થયા, અને તેમને કેમ શાન્ત કરવા એ વિચાર કરી આચાર્ય, ઉપાધ્યાય ઘાયલ થઈ પડેલા કુંવર પાસે આવ્યા. ૨૮
અર્થ:–-અ. નમાડયાં છે પિત્ર વાંસા લગી ઉ. મસ્તક જેના, ૫૦ લાંબા કીધા છે હાથ જેના, અવ નથી અંગ ઉપાંગ હલાવવારૂપ ચેષ્ટા જેને નિફાટી રહી છે અને જેની, ૨૦ મોઢામાંથી રૂષિરને વમતા એવા વળી ઊંચા છે મૂખ જેના નિ. બહાર નીકળ્યાં છે જીભ અને નેત્ર જેનાં. ૨૯ मूल-अबहेडियं पिट्रिस उत्तमङ्गे,
पसारिया बाहु अकम्मचे । निज्झेरियच्छेरुहिरं वमन्ते, उद्धंमुहे निग्गयजीहनेते ॥ २९ ॥
ભાવાર્થ–સોમદેવ બ્રાહ્મણ અને આચાર્ય, ઉપાધ્યાય સર્વે ઘાયલ થઈ પડેલાં કુંવર પાસે આવ્યા અને જોયું તે કેટલાકને બરડ બેવડ વળી ગયા છે, માથું પુંઠ સુધી પહોંચી ગયું છે,