________________
અથ શ્રી હરીશી મુનિનું ચરિત્ર मूल-जकखो तहिं तिन्दुगरुकखवासी,
अणुकम्पओ तस्स महामुणिस्स । पच्छाइत्ता नियगं सरीरं इमाई,
वयणाइ मुदा हरित्था ॥८॥ ભાવાર્થ –બ્રાહ્મણના આવા તિરસ્કારયુક્ત શબ્દો તીંદુક પક્ષે સાંભળ્યા. તે સાધુની સેવા કરનાર હતો, વળી સાધુને માસખમણનું પારણું હોવાથી સારે આહાર મળે એવી ઈચ્છાએ તે અહીં લાવ્યું હતું. જેથી બ્રાહ્મણને સમજાવવા માટે તે યક્ષે સાધુના શરીરમાં પ્રવેશ કર્યો, અને બીજા એમ જાણે કે, સાધુ બેલે છે, પરંતુ તે યક્ષ કહેવા લાગ્યું કે, ૮
અર્થ–સ, હું સાધુ છું, સં. સંજતિ છું, બં૦ બ્રહ્મચારી છું, વિ. નિવર્યો છું, ધ. ધનથી, ૫૦ પરિગ્રહથી, પ૦ વળી પરને અથે નિપને ભિ૦ ભિક્ષાના અવસરને વિષે, અ૦ આહારને અર્થે, ઈઈહાં આવ્યું છું. ૯ मूल-समणो अहं संजओ बम्मयारी,
विरओ धणपयण परिग्गहाओ। परप्प वित्तस्स उ भिकखकाले,
अन्नस्स अट्टा इहमागओम ॥९॥ ભાવાર્થ ચક્ષની પ્રેરણાથી તે હરિકેશા મુનિ બોલ્યા કે, હે બ્રાહ્મણ ! હું સાધુ છું, તે નામને સાધુ નહિ પણ બ્રહ્મચારી, પરિગ્રહ રહિત અને આરંભ સમારંભથી નિવલે સાધુના ગુણે કરી સહિત છું. હું મારા શરીર અને સંજમના નિર્વાહ અથે પારકાને માટે તૈયાર થયેલું ભેજન લેવા માટે આવ્યો છું. તમે મને પૂછયું કે, તું કેણુ અને શી ઈચછાએ આવ્યું છે, તે હું બાચારી સાધુ છું, અને ભિક્ષાર્થે આવ્યો છું, માટે મને શિક્ષા આપે. ૯