________________
હરીકેશી મુનિનું ચરિત્ર,
૩૯
અર્થ:—ક૦ કણરે આવે છે, અિત્યંત કુરૂપ, કા૦ વણું કાળા વિ॰ બિહામણેા, પા॰ એડી ચીપડી છે. નાસીકા જેની, ઉ∞ અસાર છે, વસ્ત્ર જેના, ૫૦ રજે કરી પિશાચ સરીખા, સ॰ ઊકડાને વિષે નાખ્યુ હોય એવું જે વસ્ત્ર તેને ધરીને તે કંઠના એક દેશને વિષે. ૬.
मूल-- कयरे आगच्छ दित्तरुवे काले विगसाल फोकनासे । ओमचेलए पंसुपिसायभूए संकरसं परिहरिय कण्ठे ॥ ६ ॥
||
ભાવાથ':—હૅરીકેશી મુનિને જોઇ બ્રાહ્મણા તિરસ્કારથી મેલ્યા કે, અરે ! આ ભૂતપ્રેત જેવા યજ્ઞપાડામાં કાણુ ચાલ્યા આવે છે? અરે! આનુ સ્વરૂપ કેવું દીપતું છે તે જુઓ ! ( જેમ માણસને ખળીઆના ફાલ્લા શરીરપર ભય'કારી નીકળવાથી કહે વાય છે કે, આને ખળીયા સારા નીકળ્યા છે, તેમ આ હરીકેશી મુનિનું શરીર ઘણું જ વિકાળ અને શ્રીહામણુ હોવાથી તેને દ્વીપતું કહ્યું છે.) જાઓ ! તેની નાસિકા આગળથી 'ચી અને વચ્ચેથી એસી ગધેલી છે, જેથી માઢુ ભયંકર લાગે છે. વળી. અધુરામાં પુરૂ અસાર વસ્ત્ર ધારણ કર્યેા છે. ( જે ગચ્છમાંથી નીકળી પડીમાધારી અગર અભિગ્રહન્નારી અને તેમની પાસે એક હાથ પહાળી અને અઢી હાથ લાંબી એવી એક જાડી પછેડી હાય, અને તે પણ મલીન હોવાથી બ્રાહ્મણેાએ તે વઅને અસાર કહ્યું. ) વળી રસ્તે ચાલતાં તે વપર રજ ચાંટવાથી બ્રાહ્મણ્ણાએ તે મુનિનુ* પીશાચ જેવું રૂપ કહ્યું. ( પીશાચને જેમ દાંત, નખ, અને ફ્રેશ વધ્યા હોય, અને શરીર માટુ, વળી રજે ખરડેલુ હાનાથી ભ્રય કર લાગે તેમ હરિકેશી મુનિનું શરીર પણ તેવુ જ હતુ, વળી તેમણે શરીરપરની સમતા તજી દીધી હતી, માથી બ્રાહ્મણાએ તેમને પીશાચ જેવા કહ્યા.) વળી ઉકરડા હાય ત્યાં