________________
શ્રી ઉપદેશ સાગર.
गुत्तीहि गुत्तस्स जितिन्दियस्स । जइ मे न दाहित्य अहेसणिज्जं, किमित्थ जन्नाण लहित्थ लाहं ॥ १७ ॥ ભાવાર્થ:——મુનિ બોલ્યા કે, હું વિદ્યાર્થીઓ ! હું પાંચ સુમતિ, ત્રણ ગુપ્તિ અને સમાધિએ કરી સહિત સાધુ છું, જો તમે આ નિર્દોષ આહાર મને નહિ આપે તે આ યજ્ઞનુ ફળ તમને કેવી રીતે મળી શકશે ? જેમ દહી, દુધ, અને ધૃતાદિક ખરાબ વાસણુમાં નાખવાથી વિષ્ણુસી ( મગડી ) જાય છે અને સારા વાસણમાં નાખવાથી બગડતું નથી, તેમ સુપાત્રને દાન દેવાથી લાભ થાય છે, અને અન્ય પાત્રને દાન દેવાથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થતી નથી, માટે મને સુપાત્રને આપે. ૧૭.
ગમ —કે કોઈ ઇહાં, ખ॰ ક્ષત્રિ, ઉ॰ અગ્નિના સમીપના રહેનાર વિપ્ર અથવા અ॰ ભણાવનાર વિપ્ર સ૦ વિદ્યાર્થિ એ કરી સહિત તે ઈહીં આવા આવીને એ આ સાધુને દંડાંડે કરી, ૪૦ ખીલાદિક ફળે કરી હણીને ક’ગળાને વિષે ગ્રહીને ખ॰ કાઢા, જો જે કાઇ બળવંત હોય તે, ૧૮. मूल- के इत्थखत्ता उवजोइया वा, अज्झावया वा सह खण्डिएहिं । एयं तु दण्डेण फलेण हन्ता, कण्ठम्मि घेत्तूण खलेज्ज जो णं ॥ १८ ॥ ભાવા—મુનિનાં એવાં વચન સાંભળી આચાય એલ્યા કે, અરે! આ યજ્ઞપાડાને વિષે જે ક્ષત્રિય પુત્ર હાય તે, અગ્નિહોત્રિ બ્રાહ્મણુ હોય તે, અને રસાઇ કરનાર રસાઈયાએ તુરત અહિં આવા, અને આ નીશ્વક સાધુને વાંસની લાકડી, નેતરની સાટી, ખીલાનુ` મૂળ, લાત, કાણી, મુઠ્ઠી વગેરેથી મારા, 'અને તેનુ ગળુ પકડી બહાર કાઢા. ૧૮
४८