________________
૪૪
શ્રી ઉપદેશ સાગર.
નીચી ખાડાવાળી જમીનમાં પણ પાકશે, એમ ધારી ઉંચી ટકરાવાળી અને ખાડાવાળી જમીનમાં ખી વાવે છે, તેમ તમે પણ ઉંચ, નીચ સરખા ગણી મને આપે. આપ્યાનું જ ફળ છે. જેવું પુન્યક્ષેત્ર ખીજી' મળવું દુર્લભ છે, માટે લાભ લ્યે, અને તેનું ફળ જરૂર મળશે. ૧૨
મારા
અર્થ:—ખે નિશ્ચક્ષેત્ર અ॰ અમારાં વિ॰ જાણ્યા પ્રવર્તે છે, લા॰ લેાકને વિષે જે॰ જે ક્ષેત્રને વિષે દ્વિધા થયાં અનાદિક ઊપજે, પુ॰ સમસ્ત પુન્ય, જે જે બ્રાહ્મણ જાતે કરી, જે વિદ્યાએ કરી સહિત હાય, તા॰ નિશ્ચે તે ક્ષેત્ર ચલનિક છે. ૧૩. मूल -खेत्ताणि अहं विदियाणि लोए, जहिं पण्णिा विरुहन्ति पुण्णा । जे माहणा जाइविज्जोववेया, ताई तु खेत्ताइ सुपेसलाई ॥ १३ ॥
ભાવાર્થ :-બ્રાહ્મણેાએ કહ્યુ કે, હું સાધુ ! તું પુન્ય ક્ષેત્ર કયુ તે સમજતાજ નથી. તે ક્ષેત્ર અમારા જાણવા મહાર નથી. દાન્ય દેવાથી પુન્ય થાય ખરૂં, પર ંતુ લેનાર અને દેનાર અને શુદ્ધ જોઈએ. અમે દ્વિજ એટલે શુદ્ધ છીએ, અને તુ ક્ષુદ્ર એટલે અશુદ્ધ છે. જેને બ્રાહ્મણની ક્રીયાના સસ્કાર કરે એટલે જનાઇ પહેરાવે તેના ખીજીવાર જન્મ થયા કહેવાય તે દ્વિજ, વળી જે ન્યાય, તર્ક, શાસ્ત્ર, વેદ, પુરાણુ ઇત્યાદિક ચાઢ વિદ્યાના જાણુ હોય તે બ્રાહ્મણુજ ખરૂ પુન્ય ક્ષેત્ર છે. અમાશ શાસ્ત્રમાં બ્રાહ્મણને જમાડવાથી ખમણુ· ફળ, આચાય ને જમાડવાથી હજારગણું ફળ અને વેદના પારગામીને જમાડવાથી અનન્તગણુ પુન્ય કહ્યું છે. જેથી ક્ષુદ્ર જાતિ નહિ પણ બ્રાહ્મણુજ પુન્યક્ષેત્ર છે. તું વિદ્યા રહિત અને પાત્ર હોવાથી અમે તને ાન આપીશું નહિ. ૧૩
અર્થ:—કા ક્રોધ, મા॰ માન, ૧૦
O
મા લેાલ અને