________________
૫.
અથ શ્રી હરીકેશી મુનિનું ચરિત્ર. જીવની હિંસા, જે જે તમારા વિષે છે. વળી, મેજુઠ, અ. અદત્ત, ચ૦ ચ શબ્દથી અભ્રમનું સેવવું, ૫૦ પરિગ્રહનું રાખવું તેમજ રાગ દ્વેષનું કરવું એટલાંવાનાં જે બ્રાહ્મણને વિષે છે, તે બ્રાહ્મણ જા જાતિએ કરી વિ. વિદ્યાએ કરી રહિત છે તો તે ક્ષેત્ર પાપરૂપ છે. ૧૪. मूल-कोहोय माणोय बहोय जेसिं,
मोसं अदत्तं च परिग्गहं च । ते माहणा जाइविजा विहूणा,
ताइं तु खेत्ताइ सुपावयाइं ॥ १४ ॥ ભાવાર્થ-બ્રાહ્મણનાં આવા વચન સાંભળી દેવ પ્રેરણાથી સાધુ બોલ્યા કે, હે બ્રાહ્મણે! તમે પુન્યક્ષેત્ર બ્રાહ્મણજ છે એમ કહ્યું તે ઠીક છે, પરંતુ પરમાર્થથી તમે અજાણ છે. બ્રાહ્મણે તે ક્રોધ, માન, માયા અને લોભ તેમજ વહીંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહના સેવનાર છે. તમે બ્રાહ્મણપણાને લાયક નથી. પ્રથમ એક વર્ણ ( જાતિ ) હતી, પછી કરણું પ્રમાણે ચાર જ્ઞાતિ થઈ, તે બ્રાહ્મણ, ક્ષત્ર, વૈશ્ય અને શુદ્ર. બ્રહ્મચર્યનું પાલણ કરે તે બ્રાહ્મણ, શરણે આવેલાને પાળે, અનીતિથી દૂર રહે અને તલવાર ગ્રહણ કરે તે ક્ષત્રી; લેવડ–દેવડ કરે તે વૈશ્ય, અને સેવા કરે તે ક્ષુદ્ર કહેવાય. તમારામાં બ્રહ્માચર્યને ગુણ જોવામાં આવતા નથી, તેથી તમે બ્રાહ્મણપણાને યેગ્ય નથી. વળી તમે બ્રાહ્મણ થઈને છવહીંસા કરે છે તેથી , તમે ધર્મશાસ્ત્રથી અજાણ એટલે વિદ્યા રહિત છે, અને વિદ્યા રહિત બ્રાહ્મણ પુન્યક્ષેત્ર કહેવાય નહિ, જેથી તમે પાપના ક્ષેત્રરૂપ છે. ૧૪ ' અર્થ–સુટ તમે, આ લેકને વિષે, ભેટ અ બ્રાહ્મણ ભાટ ભારના ધરણહાર છે, ગિ. વેદ વાણીના અ, અર્થ પરમાથને જાણતા નથી અ. ભણીને પણ વેદને ઉ. મેટા કુળને