________________
શ્રી ઉપદેશ સાગર.
મૂ-કાર્ડ હલદ્ધાં.
हिंसगा अजिइन्दिया । अबम्भ चारिणो बाला।
રૂષ વચળમવવી | 5 || ભાવાર્થ –તે બ્રાહ્મણે પિતાની બ્રાહ્મણ જાતિના મઢ અને અહંકારને લઈ મન્મત્ત હસ્તી સમાન બનેલા હોય છે, અને તેથી તેઓ પિતાની જ્ઞાતિ સિવાયનાને તૃણવત્ માને છે. વળી હીંસા કરવામાં તે જરાપણ પાછી પાની કરતા નથી. તેઓ ઇદ્રિને કાજે લખી શકતા નથી. વળી અબ્રહ્મચારી અર્થાત ધમની બુદ્ધિએ મૈથુન સેવે છે. કોઈ પૂછે કે તમે બ્રહ્મચર્ય પાળ્યા સિવાય બ્રાહ્મણ કેમ કહેવાયું, ત્યારે અજ્ઞાનીને બેટી રીતે ઉપદેશ આપી એવી રીતે બોલતા બંધ કરે છે કે, - પુરુષે મૈથુન સેવવું એટલે સ્ત્રી ભેગવવી એ ધર્મ છે. તેમ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે, અને પુત્ર ઋષીશ્વર થયે સન્યસ્ત લઈ શકાય છે. અજુથ અતિરિત એ ન્યાયે જેને પુત્ર ન હોય તેનાથી ગાશ્રમ ધારણ કરી શકાય નહિ. જેને પુત્ર હોય તે તેને પીંડ કરી તેને સ્વર્ગે પહોંચાડે, નહિત નરકમાં જવું પડે ! એટલે નરક, અને એટલે નરકમાંથી તારનાર એટલે નરકે જતા અટકાવે એવા પુત્રને માટે મિથુન સેવવું જોઈએ. આમ અજ્ઞાની લોકોને સમજાવી બેલતા બંધ કરે પરંતુ જ્ઞાની તે તે વચને બાળકના સમાન ગણું હસી કાઢે છે. જ્ઞાની માણસે બ્રાહ્મણને બ્રહ્મચારી અને બાળ ગણે છે. બાળ એટલા માટે કે, જેમ ભળક રમત ક્રિડા કરે છે, તેમ બ્રાહ્મણે યજ્ઞ હેમાદિક કરે છે, અને તે યા હોમાદિકને જ આત્મસિદ્ધિ રૂપ ધર્મ માને છે. એવા બ્રાહ્મણે શ્રી હરીકેશીબલ સુનિને કહેવા લાગ્યા કે,