________________
ધનસાર રોડની યા.
૨૭
હાય છે, જેથી તેવી ચીજો ખરીદ કરી લઇ જઇ, ભેટ કરીશ તે જરૂર રાજા મારૂં કાણુ માફ કરશે. આમ ધારી સા રૂપીયાનાં સારાં સારાં રમકડાં ખરીદ કર્યાં અને લાખા રૂપીયાના વેપારના માલ લઇ શેઠ પેાતાના દેશમાં આવ્યા. વહાણાને ખદર પર નાંગરી શેઠ પ્રથમ રાજા પાસે આવ્યા અને લાવેલ ચીજો તેમની પાસે સુકી, સલામ કરી કહ્યું કે, હે રાજા સાહેબ ! હું આપના ગામના એક વેપારી છુ. વેપાર અર્થે પરદેશ ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં આપના માટે કેટલીક ચીને ભેટ તરીકે લાન્ચે છું. કૃપા કરીને સ્વિકારા. નવિન ચીજો જોઈ રાજાને ઘણાજ આનદ પ્રાપ્ત થયા, અને તેથી રાજાએ દસ હજાર રૂપીઆની આવકવાળું એક ગામ શેઠને ઈનામ આપ્યુ અને લાવેલા માલની જકાત માત્ કરી. આથી શેઠે રાજાના ઘણાજ ઉપકાર માન્યો, અને ઇનામમાં આપેલ ગામનુ' લખત આવતી કાલે કરાવી જવાનું કહી રજા લીધી. શેઠને ગામ ઈનામ મળ્યાનું જાણી જમાદારે પાછળ જઈ શેઠને કહ્યું કે, શેઠ સાહેબ ! આપને રાજાજીએ ગામ બક્ષીસ આપ્યુ. તે પ્રભુ આપને સલામત રાખે, અને સુખી રહી, પરંતુ અમને જરા ખુશી કરતા જાવ, એટલે એ-પાંચ રૂપીયા ઈનામ આપતા જાવ. શેઠે કહ્યું કે, જમાદાર ! તમારી અમને જરા પણ પરવા નથી. પાંચ રૂપીયા હરામના નથી આવતા. આવી રીતે કેટલાકને તેા છે ? શું રાજા પગાર નથી આપતા, કે અમારી પાસે ભીખ માગા છે ? આવા શેઠના શબ્દો સાંભળી જમાદાર બહુજ શરમાઇ ગયા અને કાઇ સાંભળશે તા ખાટુ કહેવાશે એમ ધારી જમાદારે કહ્યુ` કે, શેઠ! ખૂમા ન પાડશા, હું તે સહેજ હસતા હતા. એમ કહી જમાદાર રવાના થઈ ગયા. જરા દૂર શેઠ ગયા કે તુરતજ હવાલદાર પાસે આવી ઉભા રહ્યા અને કહ્યું કે, શેઠ! આપને રાજાજીએ ગામ મક્ષીસ કર્યાનુ જાણી હું ઘણુંાજ ખુશી થયા છું. અમે વખત આવે આપને કામના છીએ, માટે પાન–સાપારીના એકાદ રૂપીયા આપી ખુશી કરતા જાવ. શેઠે એકદમ ગુસ્સે થઈ નાક ફૂલાવી ભેરથી કહ્યુ કે,