________________
અથ શ્રી હરીશી મુનિનું ચરિત્ર આ અસાર સંસારમાં કોઈ વાત કાળાંતરે ભૂલી જવાય છે, લખેલું ફાટી જાય છે, પણ આશ્ચર્યની વાત છે કે, કમની રેખા ભૂંસાતી નથી. ભલે કેટી જન્મ થઈ જાય, પરંતુ બાંધેલા કર્મ તે વખત આવે, ગમે તે સ્થીતિમાં અને ગમે તે સ્થળે હાઈએ તે પણ તુરત દેખાવ દે છે, અને મનુષ્યને પૂર્વ જન ન્માંતરે અજ્ઞાનતાને લઈ કરેલા કર્મને અનુભવ કરાવે છે. કર્મની વિચિત્ર ગતિ જાણવાને માટે આ નીચેને હરીકશી મુનિને દાખલે બસ છે. જો તેનું રહસ્ય બરાબર સમજવામાં આવે તે જરૂર છવ કર્મ કરતાં વિચાર કરે. હરીશી મુનિએ પાછલા ભવે બ્રાદ્યાણની જ્ઞાતિમાં જૈન ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી, જો કે તેઓએ દીક્ષા ઘણી સારી રીતે પાળી, પરંતુ કહ્યું છે કે,
સંગતથી સુધરે કદી, જાતિ સ્વભાવ ન જાય; નાગર સન્યાસી થયે, પણ ખટપટ ચિત્ત હાય. - તેમ, જાતિ અભિમાન ઘણે રાખતા ને તેથી બીજે ભવે હરીકેશી મુનિને ચાંડાલની જ્ઞાતિમાં ઉત્પન્ન થવું પડયું,
વળી, ભગત બીજ પલટે નહિ, જે જુગ જાય અનન્ત; ઊંચ નીચ ઘર અવતરે, આખર સંતકે સંત.
તેમ હરીશી મુનિએ સૌભાગ્ય નામે ડાળના કુળમાં જન્મ લીધે, પરંતુ ચાંડાળના બે લેઇ. ૧ કર્મ ચાંડાળ, અને ૨. જાતિ ચાંડાળ. કર્મ ચાંડાળના લક્ષણ કહે છે –
सत्यम् नास्ति, तपो नास्ति । नास्ति इन्द्रि निग्रहं ॥ सर्वे भूतं दया नास्ति ।
ए चंडाले लक्षणम् ॥ અસત્ય બોલનાર, તપશ્ચર્યા નહિ કરનાર, ઇન્દ્રિયને કારમાં