________________
૨૬
શ્રી ઉપદેશ સાગર.
નહિ રાખી શકનાર અને જેનામાં યા નહાય તેને કમ– ચાંડાલ; અને અધમ ધંધા કરનારના મૂળમાં ઉત્પન્ન થાય તેને જાતિ ચાંડાલ કહે છે.
નિવદ્ય ભીક્ષા ગ્રહણ કરી, જે મળે તેમાં આનંદ માની, કર્મના ક્ષય કરે તેને ભીખુ કહે છે. હરીકેશી મુનિ પણ તેવા જ હતા. વળી તેમણે પાંચ ઈંદ્રિના ત્રેવીસ વિષય અને ખસે બાવન વિકારા જીત્યા હતા. તે પાંચ ઇંદ્રી જીત્યા વિના સાધુપણાને ચેાગ્ય ન ગણાય, તે પરઃ
ધનસાર શેઠની કથા.
'
ચનપુર નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા, તે નગરમાં ધનસાર નામના એક વિક ગૃહસ્થ રહેતા હતા. એક દિવસ તે ધનસાર શેઠ રીમાણાના માલના પાંચમા વહાણુ ભરાવી, જળમાર્ગે શુભ મુર્હુત જોવરાવી વેપાશયે પરદેશ ગયા. રસ્તામાં એક સારૂં શહેર જોઈ ત્યાં માલ ઉતાર્યાં અને શહેરમાં જઇ લેાકાને માલ બતાવતાં પ્રિય થઈ પડવાથી ખમણા લાલે તે માલ ત્યાં ને ત્યાં વેચાઈ ગયા. જેમ લાભ થાય તેમ લેાશ વધે ' એ કહેવત પ્રમાણે શેઠને અમા લાભ થયાં છતાં લેાભ વધ્યા, અને તેથી વધારે મૂલ્યના કરીઆાના માલ ત્યાંથી ખરીદ્ય કરી પેાતાના દેશમાં જઈ વેચવાના વિચાર કર્યાં. માલ ખરીદ કર્યા પછી યાદ આવ્યું કે, આ સર્વ માલ લઇ દેશમાં જતાં રાજ્ય તરફથી પ્રથમ દસ હજાર રૂપીયા જેટલી રકમ જકાતની લેવામાં આવશે. અને તે રકમ આપ્યા વગર ગામમાં દાખલ થઈ શકાશે નહિં. છેવટે એક યુક્તિ સૂઝી માનો કે, શા લેાકને રમત-ગમતવાળી ચીજો બહુજ પસંદ
.