________________
ધનસાર શેઠની કથા. કાર તુલ્ય બની છે, અને તેથી કહેવાય તેમ નથી.
નુરીબેન ફતુરી! તે વાત ગમે તેવી હોય, પણ મને જણાવ.
ફતુરી–બેન! સાંભળ. આજે સવારમાં એક વણિક ગૃહસ્થ રાજાજી પાસે આવી કેટલાંક રમકડાં ભેટ કર્યો. નવિન ચીજે જોઈ રાજાજી ખુશી થયા, અને તે ખુશાલીના બદલામાં રાજાએ એક ગામ શેઠને બક્ષીસ કર્યું. રાજાના ભંડારમાં સોના, રૂપા અને પૈસાની કાંઈ ન્યૂનતા નથી, જેથી તેમાંથી મરજી મુજબ આપવું હેત તે ઠીક હતું, પરંતુ પોતે પૃથ્વીપતિ એટલે જમીનના ધણી કહેવાય અને પિતાની ધણીઆણારૂપ ગામ વણિકને ઈનામ આપ્યું જેથી કેમાં આ વાત ઘણું જ નિંદાપાત્ર બની છે.
ઉપર પ્રમાણે નુરી–ફતુરી વચ્ચે થતી વાતચિત સાંભળી રાજાએ વિચાર્યું કે, કેમાં અપકીતિ થાય એવું મેં કર્યું, એ ખરેખર ભૂલને પાત્ર છે, પરંતુ હજુ મેં શેઠને ગામ બક્ષીસ કર્યાનું લખત કરાવી આપ્યું નથી, જેથી ફિકર જેવું નથી. આવતી કાલે તે વણિક લખત કરાવવા મારી પાસે આવશે, એટલે તુરતજ જમાદાર મારફત ધકકા મરાવી બહાર કઢાવીશ. એમ ધારી રાજા પિતાને સ્થાનકે ગયા. બીજે દિવસે પિલા. શેઠ ન્હાઈ–ધઈ ચાંલ્લો કરી અને કંસાર જમી સારા શુકન જોઈ ગામનું લખત કરાવવા માટે રાજા પાસે ગયા. રાજાએ પ્રથમથી જ જમાદારને સૂચવ્યા પ્રમાણે, શેઠ દરબારમાં દાખલ થવા જાય છે કે તુરતજ જમાદારે હાથ ઝાલી ઉભા રાખ્યા, અને ત્રણ ધક્કા માર્યા. એટલામાં હવાલદાર પણ આવી પહોંચ્યા અને તેણે પણ શેઠને બે ધક્કા માર્યા. આથી નિરાશ થઈ શેઠ પેલા વૃદ્ધ સિપાઈ. પાસે ગયા અને કહ્યું કે, મી સાહેબ ! આપનું કહેવું મેં માન્યું નહિ, અને મોઢામાં આવેલ કેળીઓ ચાલ્યા ગયે, હવે મારે કેમ કરવું તે કહે. હું હવે આપના કહેવા પ્રમાણે વર્તવા તૈયાર છું.
હવે શેઠ સીધા થયા એમ જાણી વૃદ્ધ સિપાઈએ કહ્યું કે, શેઠ! રાજાએ તમને જે ગામ બક્ષીસ કર્યું છે, તેમાં અડધો ભાગ
પાસે ગયા થા માર્યા ગયા છે. આવી જ