________________
૧૪
શ્રી ઉપદેશ સાગર ગાય અથવા ભેસ પાશેર પણ દૂધ આપતી ન હોય, અને કહે કે, પાંચ શેર દૂધ આપે છે; જમીન આશ્રી–એટલે કેઈની જમીન હેય અને બીજાની છે એમ કહેવું; થાપણ આશ્રી–એટલે કે થાપણ મુકી ગયું હોય અને પછી તે બદદાનતથી એાળવવી અને સામાને કાંઈ આપવું નહિ તે કૂલ શાખ, એટલે રાજ્ય સભામાં ખાટી શાક્ષી આપવી, એવું જૂઠું બોલવું નહિ. તે બે કરણ અને ત્રણ વેગે કરીને, પાપ કરવું–કરાવવું નહિ,
ત્રીજું વ્રત–મટી ચેરી–તે ખાતર પાડી લેવું, ગાંસદ્ધિ છોધને લઈ લેવું, તાળ પર કુચી બેસતી કરી લેવું, કેઈની પડી ગયેલી વસ્તુ પિતાની માની લેવું, એવી ચોરી કરવી નહિં. તે બે કરણ અને ત્રણ ચગે કરીન, પાપ કરવું–કરાવવું નહિ.
ચેથું વત-મૈથુનને ત્યાગ કરે છે, એટલે દેવ, મનુષ્ય તિર્યંચ સાથે–પિતાની શીવાદા સ્ત્રી સિવાય અન્ય સ્ત્રી સાથેમથુન સેવવાને ત્યાગ તેમાં દેવાંગના સંબંધી બે કરણ અને ત્રણ
ગ કરી, અને મનુષ્ય-તિચિ સંબંધી એક કરણ એક ગે કરી-કાયાએ કરી પાપ કરવું નહિ.
પાંચમું તત–પરિગ્રહની મર્યાદા કરવી તે એટલે ચાર કોડ સેનામાહારે વેપારમાં, ચાર ક્રોડ સોનામહોર જમીનમાં અને ચાર કોડ સેના મહાને ઘર વાપરી એમ બાર ક્રોડ સેના માહેર ઉપરાંતના પચ્ચખાણ. - જનાવરની મર્યાદા–ચાલીસ હજાર ગાયે ઉપરાંત રાખ. વાના પશખાણ.
જમીનની મર્યાદા–પાંચસે હળ ખેડી શકાય તેટલી ઉઘાડી જમીન ઉપરાંતના પચ્ચખાણુ.
વાહનની મયદા–પાંચસો ગાડા દેશ પરદેશ માલ લઈ જવા, લાવવા રાખવાં, તે ઉપરાંત રાખવાના પચ્ચખાણ તેમજ સસનું વાહન વહાણ તે ચાર રાખવા. તે ઉપરાંત રાખવાના ૫ ચણા,