________________
२००
स्थानासो
तत्वमसंवृतत्वं च मूलोत्तरगुणाश्रितत्वं बोध्यम् । तथा यः किंचित् प्रमागति नेत्रमलायपनयनं वा करोति स यथा गमवकुशो नाम पञ्चमवकुशभेदः ५। तथापतिसेवनाकुशीलकपायकुशील भेदद्वयविशिष्टः कुशीलोऽपि ज्ञानकुशीलदर्शन कुशीलादिभेदेन पञ्चविधः । तत्र-यो ज्ञानमुपजी गन् पिण्ड विशुद्धयादि स्खलनादि पूर्वकं पिण्डादिकं प्रतिसेवमानो जिनानाम् उल्लङ्वयति स ज्ञानगीलः । एवं दर्शनचारित्रं लिहं च उपजीवन दर्शनकुशीलश्चारित्रकुशीलो ३। लिप कशील वोध्यः । तथा-'अयं तपश्चरतीत्येवं जनैः प्रगसितो यो हप्यति स यथामूखमकरताहै, वह संवृत पकुशई ३। एवं जो प्रकट रूपमें शरीरादिकोंकी यि. भूषा करताहै, वह असंवृत्त बकुश ४। संवृतत्व और असंवृतत्व मूल गुण और उत्तर गुणों के आश्रित जानना चाहिये । तथा जो कुछ प्रमाद पतित होता है, अथवा नेत्रके मैल आदिका अपनयन करता है, वह यथा सूक्ष्मयकुश नामका पांचवां भेद है, प्रतिसेवना कुशील और कषाय कुशील इन दोनों भेदोंसे विशिष्ट जो कुशील है, वह ज्ञानकुशील दर्शनकृशील आदिके भेदसे पांच प्रकारका है। इनमें जो ज्ञानसे युक्त होता भी पिण्ड विशुद्धि आदिमें स्खलना आदि पूर्वक पिण्डादिकका प्रतिसेवन करता है, वह जिनेन्द्रकी आज्ञाका उल्लङ्घन करता है, ऐसा यह ज्ञानकुशील है १ । इसी प्रकारसे दर्शन और चारित्र एवं लिङ्गको धारण करता हुआ अर्थात् उन्हें अपने निर्वाह करनेका साधन मानता है, ऐसा वह दर्शनकुशील और चारित्रकुशील लिङ्ग कुशील कहा गया है। तथा यह तपस्या करता है, ऐसी जनोंछारा कृत प्रगછે (૩) જે ગુપ્ત રૂપે શરીરાદિ કેની વિભૂષા કરે છે તેને સંવૃત બકુશ કહે છે. (૪) જે પ્રકટ રીતે શરીરાદિકેની વિભૂષા કરે છે તેને અસંવૃત બકુશ કહે છે. સંવૃતત્વ અને અસંવૃતત્વ મૂલગુણ અને ઉત્તરગુણેને આશ્રિત સમજવું. (૫) જે સાધુ શેડ થોડા પ્રમાદી થઈ ગયેલ હોય છે તેને અથવા જે સાધુ નેત્ર આદિના મેલનુ અપનયન કરે છે તેને યથાસૂફમળકુશ કહે છે.
કુશીલના પ્રતિરસેવનાકુશીલ અને કષાયકુશીલ નામના બે ભેદનું પ્રતિપાદન તે આગળ કરવામાં આવ્યું છે તેના જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ આદિ પાંચ ભેદ પડે છે. જે સાધુ જ્ઞાનસંપન્ન હોવા છતાં પણ પિંડવિશુદ્ધિ આદિમાં ખલનપૂર્વક પિંડાદિકનું પ્રતિસેવન કરે છે, તે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. તેથી એવા સાધુને જ્ઞાનકુશીલ કહે છે. એ જ પ્રમાણે દર્શનકુશીલ, ચારિત્રશીલ અને લિંગકુશીલ વિષે પણ સમજવું. લિંગને (સાધુવેષને) ધારણ