________________
स्थामाङ्गो कृपणवनीप:-कृपणो दरिद्रः, स एव वनीपकः। बोहि स्वरय दारिद्रयाख्यानपुरस्सरं स्वस्मै दीयमानं दानं प्रशं पति म कृषणवनीपकः । कृपणदानप्रदौसा यथा
" किविणेसु दुम्मणेसु य, अबंधवायंकि जुंगियंगेसु । पूाहिज्जेलोए, दाणपडानं हरइदेतो ॥१॥ छाया--कृपणेभ्यो दुर्मनोभ्यश्च अवान्धवातङ्किव्यगिताङ्गेभ्यः ।
पूजा: लोके दानपताकां हरति ददत् ।।१।। इति । ब्राह्मणवनीपका-यो हि ब्राह्मगाय दीयमानं दानं प्रशंसन भिक्षर्थ चरति सः । ब्राह्मणदानप्रशंपा यथा--
"लोगाणुराहकरिसु, भूमीदेवेसु बहुलं दाणं ।
अक्षिणाम भयंधुसु, किं पुण छकम्मनिरयाणं ॥१॥" वे हैं, जो अपनी दरिद्रताके प्रकाशनपूर्वक अपने लिये दिये जा रहे दानकी प्रशंसा करता है । कृपणदानकी प्रशंसा इस प्रकारसे है
"किविणेसु दुम्मणेतु य" इत्यादि । जिनका कोई पन्धु नहीं है, आतङ्कले जो सदा युक्त बने रहते हैं, शरीर जिनका उपाङ्ग आदिसे रहित हो रहा है, ऐसे कृपण दुःखित जनों के लिये जो देता है,वह अपनी दान पताका को इस लोक में फहराता है।
जो वनीपक ब्राह्मणके लिये दिये जाते दानकी प्रशंसा करता हुआ भिक्षाके लिये भ्रमण करता है, वह ब्राह्मण वनीपक है, ब्राह्मण 'दान प्रशंसा इम्म प्रकार है-" लोगाणुग्गहनारिसु" इत्यादि ।
लोकका अनुग्रह करनेवाले भूमिदेवों में ब्राह्मणो में दिया गया दान
જે યાચક પિતાની દીનતા પ્રકટ કરીને દાતા પાસે દાન માગે છે અને પિતાને આપવામાં આવતા દાનની પ્રશંસા કરે છે તેને “કૃપણ વનીપક' કહે छ. ४५ डाननी 'सा मा प्रमाणे ४१ छ-" क्रिविणेसु दुम्मणेसु य" ઇત્યાદિ જેમને કઈ બધુ નથી, જેઓ સદા આતકથી યુક્ત જ રહ્યા કરે છે, જેમનું શરીર ઉપાંગ આદિથી રહિત હોય, એવા કૃપણ દુઃખિતજનોને જે માણસ દાન આપે છે, તે પિતાની યશપતાકાને આ લેકમાં ફરકાવે છે
જે વની તક (યાચક) ને અપાતા દાનની પ્રશંસા કરી કરીને દાતા પાસેથી દાનની યાચના કરે છે તેને બ્રાહ્મણ વનપક કહે છે. બ્રાહ્મણને અપાતા દાનની આ પ્રમાણે પ્રશંસા કરવામાં આવે છે.
" लोगाणुग्गहकारिसु" त्याहલેકેનું કલ્યાણ કરનાર ભૂદેને (બ્રાહ્મણને) આપવામાં આવતું દાન