________________
सुषा टीका स्था०७ सू०३५ शक्रेशानयोरप्रमहिषी संख्या-स्थितिनिरूपणम् ६८७ वरुणस्य-पश्चिमदिक्पालस्य महाराजस्य=प्रचुरशोभाशालिनः सप्त अग्रमहिष्यो वोध्याः। तथा-देवेन्द्रस्य देवराजस्य ईशानस्य-ईशानकल्पाधिपस्य औदीच्येन्द्रविशेपस्य आज्ञायां स्थितस्य सोमस्य पूर्वदिक्पालस्य सप्ताअमहियो योध्याः। तथाईशानेन्द्राज्ञावर्तिनो यमस्य-दक्षिणदिक्पालस्य सप्ताग्रमहिन्यो बोध्याः ॥सू०३५ ॥
मूलम् -ईसाणस्ल णं देविंदस्स देवरलो अमितरपरिसाए देवाणं सत्त पालिओवमाई ठिई पण्णत्ता । सकल पं देविंदस्त देवरन्नो अगमाहितीणं देवीणं सत्त पलिओवमाइं ठिई पण्णत्ता । सोहम्मे कप्पे परिगहियाणं देवीणं उकोसेणं सत्त पलिओवमाइं ठिई पण्णत्ता ॥ सू० ३६ ॥ टीकार्थ-देवों के बीच में ऐश्वर्य सम्पन्न होने से देवेन्द्र एवं देवों के अधिपति होने से देवराज ऐसे सौधर्म कल्प के अधिपति दाक्षिणात्येन्द्र विशेष की आज्ञा में स्थित पश्चिम दिक्पाल वरुण हैं, ये प्रचुर शोभाशाली हैं अतः इन्हें महाराज कहा गया है, ईशानकल्प के अधिपति ईशान हैं ये उत्तर दिशा के इन्द्र हैं, इनकी आज्ञा में-सोम महाराज रहते हैं, ये पूर्व दिशा के अधिपति हैं । दक्षिण दिशा के अधिपति यमलोकपाल हैं, ये भी ईशानेन्द्र की आज्ञा में रहते हैं। इन सब लोकपालों की ७-७ अग्रामहिषियां कही गई हैं। सूत्र ३५ ॥ ટીકાઈ–દેવેન્દ્રદેવરાજ ઈશાનના લેકપાલ યમ મહારાજને પણ સાતઅમહિષીઓ છે. શક દક્ષિણનિકાયના રેને અધિપતિ હોવાથી તેને “દેવરાજ' તે દક્ષિણનિકાયના દેવોને અધિપતિ હોવાથી તેને “દેવરાજવિશેષણલગાડયું છે. વળી બધા દેવામાં તે વિશેષ એશ્વર્યસંપન્ન હોવાથી તેને “દેવેન્દ્ર” વિશેષણ લગાડ્યું છે. ઈશાન કલ્પને અધિપતિ ઈશાન છે. તે ઉત્તરનિકાયના हेवोनी मधिपति छ. तन हेवेन्द्र' भने 'हेव२१४' मा विशेष। લગાડવાનું કારણ પણ ઉપર પ્રમાણે જ સમજવું. દક્ષિણનિકાયના અધિપતિ શકની આજ્ઞામાં સ્થિત એ પશ્ચિમ દિશાને જે દિકપાલ છે તેનું નામ વરુણ છે તે અત્યંત શેભાશાલી હોવાથી તેને અહીં “વરુણ મહારાજ ” કહેવામાં આવેલ છે. દેવેન્દ્ર દેવરાજ ઈશાનના એક લોકપાલનું નામ મ મહારાજ છે. તેઓ પૂર્વ દિશાના અધિપતિ છે. તેમના બીજા લેકપાલનું નામ યમ મહારાજ છે. તેઓ દક્ષિણ દિશાના અધિપતિ છે આ વરુણ, સોમ અને યમ નામના લેપાલેને સ ત સાત અગ્રમહિષીઓ છે. તે સૂ૩પ !