Book Title: Sthanang Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 743
________________ __७२१ सुभाटीका स्था० ७ सू० ४६ विनयस्वरूपनिरूपणम् यस्य स तथा, चौर्यादिगहितकर्मालम्बनवनित इत्यर्थः २, अक्रियः-क्रिया कायिक्यादिरूपा सा नास्ति यस्य स तथा, साधुजनानहकायिक्यादिक्रियाव-- नित इत्यर्थः ३ निरुपक्लेशः-उपक्लिश्यते-विवाध्यते जनोऽनेनेति उपक्लेश शोकादिः, तेन निर्गतो निरुपक्लेशः, शोकादिक्लेशरहित इत्यर्थः । ४ । अना_ स्रवकरः-आस्रवणं-क्षरणम्-जीवरूपतडागे कर्मरूपजलस्यागमनं कर्मबन्धनमिति यावत् , तस्य कर:-आस्रवकरः, न तथा-अनास्रवकरः प्राणातिपाताधास्ववर्जित जिस मानसिक विचार धारा का आलम्बन नहीं होता है वह असा. वद्य मानसिक विनय है यह असावद्य मानसिक विनय चौर्यादि निदित कर्मों के आलम्बन से रहित होता है, जिप्त मानसिक विचार धारा 'का विषय कायिकी क्रिया आदि क्रियाएँ नहीं होती है वह अक्रिय मनो विनय है, यह अक्रियमनोविनय साधु जनके अयोग्य कायिकी क्रिया आदि क्रियाओं से वर्जित होता है, निरुपक्लेश मनोविनयमनुष्य जिस से विशेष रूप में बाधित होता है ऐसा वह शोकादि उपक्लेश है, इस उपक्लेश से जो रहित होता है वह निरुपक्लेश है, शोकादिक्लेश से रहित जो मानसिक विचार है वह निरुपक्लेश मनोविनय है, जो विचारधारा जीव रूप तडाग में कमरूप जल के आगमन के कारण होती है-कर्मबन्ध का निमित्त होती है-वह आस्रवकर है-ऐसे आस्रव की करनेवाली जो विचार धारी नहीं होती - -શુમવિચાર રૂપ જે માનસિક વિક૯પ છે, તેને અપાપક મનોવિનય કહે છે. અદત્તાદાન આદિ રૂપ જે જુગુસિત કર્મ છે, તેને સાવદ્ય ગણવામાં આવે છે. જે માનસિક વિચારધારામાં આ સાવદ્ય આધાર લેવામાં આવતું નથી, તે પ્રકારની વિચારધારાને અસાવદ્ય વિનય રૂપ માનવામાં આવે છે. આ અસાવદ્ય માનસિક વિનય ચોરી આદિ ગર્ણિત કર્મોના અવલંબનથી રહિત હોય છે. જે માનસિક વિચારધારાનો વિષય કાયિકી ક્રિયા આદિ ક્રિયાઓ હેતે નથી, તે મને વિનય સાધુજનોને માટે કહે છે. આ અકિય મને વિનય સાધુજનેને માટે અગ્ય એવી કાયિકી આદિ ક્રિયાઓથી વંર્જિત હોય છે, તે નિરુપકલેશમનોવિનય-જેના દ્વારા મનુષ્યનું ચિત્ત ડામાડોળ થઈ જાય છે એવાં શેકાદિને ઉપકલેશ કહે છે જેનું ચિત્ત આ પ્રકારના ઉપકલેશથી રહિત હોય છે તેને નિરુપકલેશ કહે છે. શોકાદિ કલેશથી રહિત જે માનસિક વિચાર છે તેનું નામ નિરુપલેશ મનેવિનય છે. જે વિચારધારા જીવ રૂપ તળાવમાં કર્મરૂપ જલના આગમનના કારણ રૂપ હોય છે. કર્મબન્ધના નિમિત્ત રૂપ હોય છે, તેને આવકર કહે છે. એ स्था०-९१

Loading...

Page Navigation
1 ... 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773