Book Title: Sthanang Sutram Part 04
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 753
________________ सुधा टीका स्था० ७ सू० ४७ समुद्घातस्त्ररूपनिरूपणम् ७३१ -- * न्तरालानि चापूर्य आयामतो विस्तरतश्च देहमात्रक्षेत्रमभिव्याप्य तिष्ठति, तथाभूतच प्रभूतान् कपायकर्मपुद्गलान् परिशातयतीति | २|| मारणान्तिकसमुद्घातःमरणमेव प्राणिनामन्तकारित्वात् अन्तोमरणान्तः, तत्र भवो मारणान्तिकः, स सातवेति । अन्तर्मुहूर्त्तशेपायुष्ककर्माश्रय इत्यर्थः । अयं भावः - मार णान्तिकसमुद्घातगतो विक्षिप्तस्वदेशो जीनो वदनोदरादि न्त्राणि स्कन्धार्यपान्तराकानि चापूर्य विष्कम्भवाहल्याभ्यां स्वशरीर प्रमाणम्, आयामतः स्वशरीरातिरेकतो जघन्यतोऽङ्गुला संख्येयभागम्, उत्कर्षतोऽसंख्येयानि योजनान्येक दिशि क्षेत्रमभिव्याप्य तिष्ठति तथाभूतश्चायुष्कर्म पुत्रलान् शातयतीति' नाशहैं, भरकर वह आयाम और विस्तार की अपेक्षा देहमात्र क्षेत्र को व्याप्त कर अन्तर्मुहूर्त्त तक वहीं पर रहता है, वहां उतने समय तक रहकर वह बहुत अधिक कषाय कर्म पुद्गलों की निर्जरा कर देता है । २ मारणान्तिक समुद्घात --मरण के समय में जो समुद्घात होता है - वह मारणान्तिक समुद्यात है, यह समुद्घात जब अन्तर्मुहूर्त्त शेष आयु रहती है तब होता है, मारणान्तिक समुद्यात वाला जीव अपने आत्मप्रदेशों को शरीर से बाहर निकालता है, और उनसे वदनं, उदर आदि के रन्नों को ( छिद्रों को ) एवं स्कन्त्र आदि के अन्तरालों को भर देता है, भर कर फिर वह विष्कम्भ एवं बाहल्य सेचौड़ाई और मोटाई से अपने शरीर के प्रमाण एवं आयाम से - लंबाई से-अपने शरीर से अधिक कम से कम अंगुल के संख्यातवें भाग प्रमाण और अधिक से अधिक असंख्यात योजन प्रमाण क्षेत्र को દે છે. ત્યારખાદ તે આયામ અને વિસ્તારની અપેક્ષાએ દેહમાત્ર ક્ષેત્રને વ્યાસ કરી દઈને અન્તમુહૂત સુધી ત્યાંજ રહે છે ત્યાં એટલા સમય સુધી રહ્રીને તે ઘણાં જ અધિક કષાય કમ પુદ્ગલેાની નિરા કરી નાખે છે, મારણાન્તિક સમુદ્ધાત-મરણુને સમયે જે સમુદ્ધ ત થાય છે તેનું નામ મારણાન્તિક સમુદ્દાત છે જ્યારે અન્તર્મુહૂત પ્રમાણે આયુ ખાકી રહે છે, ત્યારે આ સમુદ્ધાત થાય છે. મારણ ન્તિક સમુદ્દાતવાળા જીવ પેાતાના આત્મ પ્રદેશાને શરીરમાંથી બહાર કાઢે છે અને બહાર કાઢવામ! આવેલા તે આત્મ પ્રદેશ વડે વદન, ઉદર આદિના છિદ્રોને અને સ્કન્ધાદિ અપાન્તરાલેને ભરી દે છે. ત્યાર બાદ તે વિષ્ઠ'ભ અને બાડૅલ્ય ( પહેાળાઈ અને જાડાઇ )ની અપેક્ષાએ પેાતાના શરીર પ્રમાણથી અધિક એછામાં એાછા આંગળના અસખ્યાત ભાગ પ્રમાણુ અને વધારેમાં વધારે અસખ્યાત ચેાજન પ્રમાણ ક્ષેત્રને એક દિશામાં

Loading...

Page Navigation
1 ... 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773