________________
२००
स्थानाशपूर्व पूर्वकं सूत्रायतदुभयानां ग्रहणम् १। प्रच्छनाधाठितस्य शिष्यस्य वाचनायां संशयोत्पत्ती तन्निराकरणाय यद् गुरोः समीपे प्रच्छनं सा मच्छनो २। परिवर्तनाचा. चनया याचितस्य प्रच्छन या विशोधितस्य सूत्रातदुमयस्य विस्मृतिर्माभूदिति यत् छत्रस्य पुनः पुनरावृत्तिः सा, ३। अनुप्रेक्षा अनुप्रेक्षणम् अनुप्रेक्षा-गृहीतस्य सूत्रार्यतदुभयस्प विस्मृति मा भूदिति या तचिन्तना सा ४। धर्मकथा-धर्मस्य श्रुतचारित्ररूपम्य कयनंयाख्यान-धर्म कथा ५। वाचनापच्छनापरिवर्तनानुप्रेक्षाभिरभ्यस्तश्रुतेन साधुना धर्मकथाफर्तव्येति भावः ॥ सू० २७ ।। भेदसे जो कहा गया है, उसका अभिप्राय ऐसा है, कि विनयपूर्वक गुरूके पामसे जो मूत्रका अर्थका और मूत्रार्थ दोनोंका ग्रहण किया जाता है, पढे हुए विषय में शिष्यफो जो शंका आदि हो जाती है, सो उस शंकाको दूर करनेके निमित्त जो गुस्से पूछा जाता है, वह प्रच्छना है, वाचनासे सीखे गये और प्रच्छनाले विशुद्ध किये गये सूत्रकी अर्थको और स्त्रार्थ दोनोंकी विस्मृति न हो जाय इस अभिप्राय जो पुनः पुनः आवृत्ति करना है, वह परिवर्तना करना है, गृहीत सूत्र अर्थ और तदुभयकी विस्मृति न हो जाय इस अभि. प्रायसे जो चिन्तना है, वह अनुप्रेक्षा है, तथा श्रुतचारित्र रूप धर्मका जो व्याख्यान है, वह धर्मकया है । वाचना, प्रच्छन्ना, परिवर्तना और अनुप्रेक्षा इनसे अभ्यस्त शुनवाले साधु को धर्मकथा करनी चाहिये ऐसा हम कथनका भाव है ।। सू० २७॥ - વિનયપૂર્વક ગુરુની પાસે જે સૂત્રનું અને અર્થને ગ્રહણ કરવાનું કાર્ય થાય છે, તેનું નામ વાચને છે. જે વિષયને શિષ્ય દ્વારા અભ્યાસ કરાય હોય તે વિષયમાં કઈ શંકા ઉદ્દભવે તે તેના નિવારણ માટે ગુરુને જે પ્રશ્ન પૂછવામાં આવે છે, તેનું નામ પ્રછના છે. વાયના દ્વારા જે સૂવ અથવા અર્થને શ કરવામાં આવે છે અને પ્રાથના દ્વારા જે સૂત્ર અને અર્થને વિશુદ્ધ કરવામા આવ્યે હોય તેની વિસ્મૃતિ ન થઈ જાય તે માટે ફરી ફરીને તેનું પુનરાવર્તન કરવું તેનું નામ પરિવર્તન છે ગૃહત સૂત્ર, અર્થ અને સૂત્રાર્થની વિસ્મૃતિ થઈ ન જાય, તે માટે વારંવાર તેનું ચિન્તન કર્યા કરવું તેનું નામ અનુપ્રેક્ષા છે. શ્રુતચારિત્ર રૂપ ધર્મનું જે વ્યાખ્યાન કરવામાં આવે છે, તેનું નામ પડ્યા છે વાચના, પછના, પરિવર્તન અને અનુપ્રેક્ષા, આ ચાર કે જેને શાન સંપાદન કર્યું છે એવા સાધુએ જ ધમકથા (વ્યાખ્યાન) ४२वी शि. ॥ ३, २७ ।।