________________
२१२
स्थानाक्षस सादिना ४। वनस्पतिकायस्य पात्रपीठफल कोपधभैपज्यादिना ५। सकायस्य कम्बलरजोहरणादिना मुनेः संयमोपकारकत्वमिति प्रथमनिश्रास्थानम् १। तथा गणः-गच्छोऽपि धर्मोपग्राहकः । तदुक्तम्
" गुरुपरिवारो गच्छो, तत्थ वसंताण निज्जरा विउला। विणयाउ तहा सारण, माईहिं न दोस पडिवत्ती । १ ॥ अन्नोन्नावेक्खाए, जोयम्मि तर्हि तर्हि पयतो।।
नियमेण गच्छवासी, असंगपयसाहगो णेभो ।। २॥" छाया-गुरुपरिवारो गच्छः, तत्र वसा निर्जरा विपुला ।
विनयात्तथा सारणादिभिन दोपप्रविपत्तिः ॥ १ ॥ अन्योन्यापेक्षया योगे तत्र तत्र पर्यटन् ।
नियमेन गन्छवासी असहपद साधकोज्ञेयः ॥ २ ॥ है। वायुकाय श्वासोच्छ्वास रूपसे सहायक होने से सयमका उपकारक होता है, और वनस्पतिकाय पात्र पीठ, फलक आदि रूपसे एवं औषधि आदि रूपसे संयमका उपकारक होता है । तथा उसकाय संयमके उपकारक जो कम्बल रजोहरण आदि हैं उनके रूपले संयमका उपकारक होता है । इस प्रकारका यह प्रथम निधास्थान है, तथा गणगच्छ भी धर्मोंपग्राहक होता है । कहा भी है- 'गुरु परिवारोगच्छो" इत्यादि । ___ गुरु परिवारका नाम गच्छ है, इस गच्छमें रहनेवाले मुनिजनोंके कर्मों का विनय एवं सारण आदिसे निर्जरा अधिक होती है, तथा उसमें रहनेवालोंके चारित्रमें अतिचार आदिरूप दोष भी नहीं लगते हैं। अन्य अन्यकी अपेक्षासे उस उस योग, विहार करता हुआ साधु થઈ પડે છે. વાયુકાયિક શ્વાસોચ્છવાસની ક્રિયામાં સહાયક બનીને સંયમપાલ નમાં સહાયભૂત બને છે. વનસ્પતિકાયિક પાત્ર, ફલક, પીઠ આદિ ઉપકરણો રૂપે તથા ઔષધિ આદિ રૂપ સંયમના પાલન માં ઉપકારક બને છે. ત્રસકાયની રુવાટીમાંથી સંયમીને વસ્ત્ર, રજોહરણ આદિ બને છે, તેથી તેઓ સંયમમાં ઉપકારક બને છે. આ પ્રકારનું આ પ્રથમ નિશ્રાસ્થાન સમજવું.
(૨) ગણુ અથવા ગ૭ સાધુનું બીજુ નિશ્રાસ્થાન છે. કહ્યું પણ છે કે "गुरुपरिवारो गच्छो" त्यहि- गुरुना परिवारने २७ ४ छ. એવા ગ૭માં રહેનારા સાધુ દ્વારા વિનય અને સારણ આદિ વડે કર્મોની નિર્જરા અધિક થાય છે. વળી ગચ્છમાં રહેનાર સાધુઓના ચારિત્રમાં અતિચાર આદિ રૂપ દે લાગવાનો સંભવ પણ ઓછો રહે છે. અન્ય અન્યની