________________
सुधा टीका स्था०५ उ० ३ सू०७ काय देर्धापकारणनानिरूपणम ____टोका-'धम्म चन्माणस्स' इत्यादि
धर्म=श्रुतचारित्ररूपं चरता आसेपानस्य पञ्च निधास्थानानि आलायन स्थानानि धर्मोपग्रहकारणानि प्राप्तानि, तान्येवाह-नशा-दाय -पडजीवनिकायः, संयमोपकारकत्व शास्त्रे प्रसिद्धं, तथापि किञ्चिदय ने-पृथिवीकायस्य संयमो पकारकत्वं स्थाननिपादन त्वग्वर्तनादिना १। अप्कायस्य धारनादिजलपानादिनार। तेजस्कायस्य वायुपकोपादौ तप्तेप्टिका तापिकादिना ३ वायुकायस्य श्वासोच्छा___ 'धम्मं चरमाणस्स पंच निस्सा ठाणा पत्ता' इत्यादि स्त्र ७॥
टीकार्थ-श्रुत चारित्ररूप धर्मको आसेवन करनेवाले श्रमण निन्थोंके धोएग्रहमें कारणभूत पांच स्थान कहे गये हैं, जैसे-षड् जीवनिकायरूप षट्काय १ यह संयनका उपकारक होता है, यह बात यद्यपि शास्त्र में प्रसिद्ध है, तब भी यहां उसे प्रकट किया जाना है -पृथिवीकायिक एक स्थान पर बैठने में और पाव आदि परिवर्तन करने में सहायक होने के कारण संयमका उपकारक होता है, अर्थात् पृथिवी पर संयमी जीव एक स्थान पर बैठता है, उस पर अपने पाच भाग आदिको वद. लता है, इस तरह पृथिवीकाधिक जीव अपने ऊपर स्थान आदि देने रूपसे संयनके पालन कराने में उपकारक होता है । अप्काय पान आदि क्रिया द्वारा संयमका उपकारक होता है, तेजस्कायिक वायुप्रकोप आदि के होने पर तत ईटसे सेक आदि करानेरूपले संयसका उपकारक होता
“ धम्म घरमाणस्स पच निस्साठाणा पण्णत्ता" त्याहટીકાર્થ-શતચારિત્ર રૂપ ધર્મની આરાધના કરનારા શ્રમણ નિચેના ધર્મોપગ્રહમાં કારણભૂત નીચે પ્રમાણે પાંચ સ્થાન કહ્યાં છે–
(૧) પજવનિકાય રૂપ છકાય–તેઓ સંયમમાં ઉપકારક થઈ પડે છે, તે વાત તે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે તેઓ કેવી રીતે સંયમમાં ઉપકારક થાય છે તે હવે પ્રકટ કરવામાં આવે છે–પૃથ્વીકાય, જીરો એક સ્થાન પર બેસવામાં અને પડખું ફેરવવા અ દિમાં સહાયક હોવાને લીધે સ યમની આરાધનામાં ઉપકારક થઈ પડે છે એટલે કે સંયમી જીવ એ થાન પર બેસે છે અથવા તે સ્થાન પર પોતાના પાર્વભાગ આદિને બદલે છે તે સ્થાન પૃથ્વીકાય રૂપ જ હોય છે. આ રીતે પૃથ્વીકાવિક જીવ પોતાની ઉપર બેસવા, ઊઠવા આદિ રૂપ થાન આપીને સયમના પાલનમાં સડાયક બને છે અપૂકાય પાન (પીવાની ક્રિયા) આદિ દ્વારા સયમના પાલનમાં ઉપકારક બને છે, વાયુને પ્રકેપ થાય ત્યારે તમ ઈટ વડે સેક આદિ કરાવવામાં તેજસ્કાલિક ઉપકારક