________________
શ્રાદ્ધદિનકૃત્ય
(131)
ગુરુવંદન અધિકાર
ફરી આંગળીથી કોણી તરફ જતાં પૂર્વની જેમ ત્રણ પે “મનગુપ્તિ, > વચનગુણિ, કાયમુર્તિ આરું એમ ચિંતવવું.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
—
—––––––––––
ન
પ
ફરી પૂર્વની જેમ કોણીથી આંગળી તરફ જતાં “મનદંડ-વચનદંડકાયદંડ પરિણુંએમ ચિંતવવું,
-
-
-
-
-
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
પછી કોણીથી આંગળી તરફ મુહપત્તિથી હાથનો મધ્ય, જમણો અને # ડાબો ભાગ પ્રમાર્જતાં “હાસ્ય, રતિ, અરતિ પરિવું
એમ ચિંતવવું.
---------------
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પછી તેવી (=વધૂટકવાળી) જ મુહપત્તિને ડાબા હાથમાં ભરાવીને » જમણા હાથમાં કોણીથી આંગળી તરફ મધ્ય, જમણો અને ડાબો ભાગ
પ્રમાર્જતાં “ભય, શોક, દુગંછા પરિહરું” એમ ચિંતવવું
'
------------
પછી આંતરામાંથી મુહપત્તિ કાઢી લઈને બેવડીને બેવડી ભુપત્તિના બંને છેડા બંને ય હાથથી પકડી લલાટ ઉપર વચ્ચે અને જમણી-ડાબી ત્રણ પ્રાર્થના કરતાં અનુક્રમે “કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા, કાપોત લેશ્યા પરિશું” એમ ચિંતવવું.
––––
પછી તે જ પ્રમાણે મુખની પ્રાર્થના કરતાં અનુક્રમે “સગારવ,
ઋદ્ધિગારવ, સાતાગારવ પરિહરું” એમ ચિંતવવું
પછી તે જ પ્રમાણે છાતીની પ્રાર્થના કરતાં અનુક્રમે “માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય
પરિણું' એમ ચિંતવવું