________________
શ્રાદ્ધદિનકૃત્ય
ગુરુવંદન અધિકાર
૪. પછી વચ્ચે અને જમણી–ડાબી બે બાજુએ ત્રણ વાર મોં ઉપર પ્રમાર્જના કરો અને મનમાં બોલો રસગારવ, રિદ્ધિગારવ, સાતાગારવ પરિ.
૫. એમ જ વચ્ચે અને જમણી–ડાબી બે બાજુએ છાતી ઉપર ત્રણ વાર પ્રમાર્જનાં કરો અને અનુક્રમે મનમાં બોલો કે—
129
માયારશલ્ય, નિકાનશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહું.
૬. હવે મુહપત્તિ પૂર્વની જેમ જ પકડી જમણો ખભો અને ખભાની પાછળનો વાંસાનો ભાગ પ્રમાર્જો અને બોલો —
ક્રોધ-માન પરિ.
૭. મુહપત્તિ એમ ને એમ બંને હાથમાં રાખી, ડાબો ખભો અને ખભાની પાછળનો વાંસાનો ભાગ પ્રમા અને બોલો કે—
માયા-લોભ પરિહતું.
૮. પછી જમણા પગની (ઢીંચણથી નીચેના ભાગમાં) વચ્ચે અને બન્ને બાજુએ ચરવળાવતી ત્રણ વખત પ્રમાર્જતી વખતે બોલો કે –
પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાયની રક્ષા કરું.
૯. એ જ પ્રમાણે ડાબા પગની વચ્ચે અને બન્ને બાજુએ પ્રમાર્જના કરો અને બોલો કે— વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયની રક્ષા કરું.
1
2
મુહપત્તિ અને શરીરની ૫૦ પડિલેહણા અને ૫૦ બોલ
સૂચના :– ચરવલાવાળાનેજ ઉભડક બેસીને પડિલેહણ કરવાનો અધિકાર છે. જેની પાસે ચરવળો ન હોય તેણે બેસીને પડિલેહણ કરવી.
૧. ઉભડક બેસો.
૨. હાથ બે પગની અંદર રાખો.
૩. મુહપત્તિને ખોલો.
૪. પછી અવલોકન કરો—તે સાથે
‘સૂત્ર’ આ બોલને મનમાં ચિંતવવું.
હવે મુહપત્તિને બીજી બાજુએ ફેરવી પ્રમાર્જના કરવાની સાથે. અર્થ-તત્ત્વ-કરી સદ્દહું બોલો.
પછી મુહપત્તિનો જમણા હાથ તરફનો છેડો ત્રણ વાર ખંખેરો. તે વખતે મનમાં ‘“સમ્યક્ત્વ મહોનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય પરિહતું.’’ એમ ચિંતવવું.