________________
શ્રાદ્ધદિનકૃત્ય
ગુરુવંદન અધિકાર कायसंफासं, खमणिज्जो भे! किलामो, अप्पकिलंताणं बहुसुभेण भे! दिवसो वइक्कतो ? जत्ता भे! जवणिजं च भे! खामेमिखमांसमणो देवसिअंवइक्कम, आवस्सियाए पडिक्कमामिखमासमणाणं देवसिआए आसायणाए तित्तीसन्नयराए जंकिंचि मिच्छाए मणदुक्कडाए वयदुक्कडाए कायदुक्कडाए कोहाए माणाए मायाए लोभाए सव्वकालिआए सव्वमिच्छोवयाराए सव्वधम्माइक्कमणाए आसायणाए जो मे अइयारो कओ तस्स खमासमणो पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि।
તેમાં છામિ' એટલે હું ઈચ્છા કરું છું.' આશબ્દથી કોઈના બલાત્કારથી વન્દન કરતો નથી પણ મારી ઈચ્છાથી વન્દન કરું છું –એમ જણાવ્યું. હવે માસમળો (ક્ષમાશ્રમ)માં “લમ્' ધાતુને આર્ષપ્રયોગથી મલ્િ પ્રત્યય આવીને વ્યાકરણના નિયમ પ્રમાણે સ્ત્રીલિંગે ક્ષમા શબ્દ થયો છે અને એનો ‘સહન કરવું એવો અર્થ થાય છે, તથા શ્રમ્' ધાતુને ‘નન્યાયિત્વર્તિરિ મનન એ નિયમથી ‘મન’ પ્રત્યય આવતાં શ્રમને થયું છે. તેનો અર્થ એ છે કે-સંસારના કષ્ટોમાં જે થાકે-ખેદ પામે તે ‘શ્રમ” અથવા તો તપ કરે તે શ્રમ” એ બન્ને શબ્દો મળીને ક્ષમાપ્રધાનઃ શ્રમણ ક્ષમાશ્રમr:’ થયું છે, અર્થાત્ ક્ષમાપૂર્વક જે તપ કરે તે ક્ષમાશ્રમણ. સંબોધન અર્થે ‘રો” પ્રત્યય આવવાથી એનું પ્રાકૃત વમાસમણો’ એવું રૂપ થયું છે. અહીં ક્ષમા' શબ્દથી તેની સાથે માદવ (લઘુતા), આર્જવ (સરલતા) વગેરે ગુણો પણ સમજી લેવા. તાત્પર્ય એ છે કે-ક્ષમા વગેરે ગુણોથી પ્રધાન એવા શ્રમણ એટલે યતિ–સાધુતે ક્ષમાશ્રમણ.’ આ વિશેષણથી તેઓ પોતાના આવા ગુણોને યોગે સાચા વન્દનીય (વન્દનને યોગ્ય)
છે એમ સૂચન ક્યું.બન્ને પદોનો સમસ્ત અર્થ “હે ક્ષમાશ્રમણ ! હું ઈચ્છું છું એમ થયો. હવે શું કરવાને ઈચ્છું છું? - તે જણાવે છે ‘વંતિક” (ન્દ્રિતું) –આપને નમસ્કાર કરવાને કેવી રીતિએ નમસ્કાર કરવાને? તે માટે કહે છે કે‘નાવળિઝા, નિશીહિમાઈ' ('થાપનીયા-નૈવિયા') એમાં ‘નધિયા’ એ વિશેષ્ય અને ચાનીયા” એ વિશેષણ છે. “મૈથિયા’ નો અર્થ પ્રાણાતિપાતાદિ પાપો જેમાં નથી એવી કાયા (શરીર) વડે અને ‘પાપની યા’ નો અર્થ શક્તિસમન્વિત-સશક્ત કાયા વડે–એમ છે. સમગ્ર વાક્યનો અર્થ એ છે કે- “હે સમાદિ ગુણયુક્ત શ્રમણ (તપસ્વિન) !વંદન કરવામાં હિંસાદિ પાકિયાન થાય તે રીતિએ મારી સશક્તકાયા(સારા શરીર) વડે હું તમોને વંદન કરવા ઈચ્છું છું.” અહીં સુધી પહેલી સંપદા-વિસામો જાણવો અને વન્દન કરનારના જે છ પ્રશ્નોસ્થાનો પૃ. ૧૩૬ માં કહ્યું છે તે પૈકી શિષ્યને પોતાની ઈચ્છાનું નિવેદન કરવા રૂપ આ પહેલું સ્થાન જાણવું. - શિષ્ય એ પ્રમાણે કહ્યા પછી ગુરુ જો બીજા કાર્યમાં વ્યગ્રતા વગેરે હરકતવાળા હોય તો પ્રતીક્ષસ્વ' અર્થાત્ હમણાં નહિ–થોડી વાર પછી એમ કહે. એ નિષેધ કરવાનું કારણ જો જણાવવા યોગ્ય હોય તો તે કારણ પણ કહે અને કહેવા યોગ્ય ન હોય તો માત્ર નિષેધ કરે–એમ શ્રી આવશ્યક ચૂર્ણિકારનો મત કહ્યો. શ્રી આવશ્યક ટીકાકારનો મત તો એવો છે કે-ગુરુ ત્રિવિધેન” કહે, અર્થાત્ ગુરુમન, વચન અને કાયાથી વન્દન કરવાનો નિષેધ કરું છું એમ કહે એ પ્રમાણે કારણે જો ગુરુ નિષેધ કરે તો શિષ્ય સંક્ષેપથી ફટ્ટાવન્દનકરે. હવે જો વ્યગ્રતાદિકારણોન હોય તો તેને વન્દન કરવાની અનુજ્ઞા-રજા આપવા માટે ગુરુ ઇન્વેન'=‘મપ્રયેળ” અર્થાત્ તું વન્દન કરે તે મને પણ અભિપ્રેત છે, ખૂશીથી ઈચ્છા પ્રમાણે કરો,-એમ કહે. ગુરુના છ ઉત્તરો પૃ. ૧૩૬માં જણાવ્યા તેમાંનો આ પહેલો ઉત્તર જાણવો.
તે પછી વન્દન કરનાર ત્યાં જ (સાડા ત્રણ હાથ દૂર) ઊભો રહીને કહે કે- “મણુનાદ બે મિટિં ('મનુનાનીત મિતાડવBર્દ') અર્થાત્ “એ” મને, મિત” એટલે આપના સાડા ત્રણ હાથપ્રમાણ, ‘ગવપ્રદ એટલે જગ્યામાં પ્રવેશ કરવાની, ‘મનુગાનીત' અનુમતિ આપો! અહીં આચાર્ય મહારાજથી ચારેય દિશાઓમાં પોતાના શરીરપ્રમાણ (સાડા ત્રણ હાથ) જમીન તે અવગ્રહ કહેવાય છે, તેમાં તેઓની અનુમતિ વિના પ્રવેશ કરી શકાય