________________
૨૪
ઢાળ—( વિવાહલાની દેશી )
સુર સાંભળીને સંચરિયા, માગધ વરદામે ચલિયા; પદ્મવહુ ગગા આવે, નિર્માળ જળ કળશા ભરાવે. ૧ તીર્થજળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્રે જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળા લાવે. ૨ સિંહાસન ચામર ધારી, ધૂપાણા રકેબી સારી; સિદ્ધાંતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહુ, ૩ તે ધ્રુવા સુગિરિ આવે, પ્રભુ દેખી આનદ પાવે, કળશાદિક સહુ તિહાં હાવે, ભક્તે પ્રભુના ગુણ ગાવે, ૪ ઢાળ—( રાગ-ધનાશ્રી )
પૂજાસ ગ્રહ સાથ
આતમભક્તિ મળ્યા કેઈ ધ્રુવા, કેતા મિત્તનુજા', નારીકેર્યાં વળી નિજ લવ, ધર્મી ધ સખાઈ;
ઢાળના અ—અચ્યુતે દ્રના હુકમ સાંભળી તુરત જ દેવે ચાલ્યા. માગધ, વરદામ, પદ્મદ્રહ અને ગગાનદીએ આવી નિર્મૂળજળથી કળશે। ભરે છે. એવી રીતે તીર્થાંના પાણી અને ઔષધિઓ લેતા લેતા ક્ષીરસમુદ્રે જઇ ત્યાં ઘણા પાણીના કળશે। ભરે છે. તેમજ પુષ્પચ ગેરી, થાળ, સિંહાસન, ચામર, ધૂપધાણા અને રકાબી વગેરે સિદ્ધાંતમાં કહેલા સુંદર ઉપકરણે એકત્ર કરી મેરુપર્વત પર આવે છે અને પ્રભુના દન કરી આનંદ પામે છે. પેાતાની સાથે લાવેલ કળશ વગેરે ત્યાં સ્થાપન કરી ભક્તિપૂર્વક પ્રભુના ગુણુગાન કરે છે. ૧ થી ૪
ઢાળના અ—કેટલાક દેવે પેાતાની ભક્તિથી, કેટલાક મિત્રોને અનુસરી, કેટલાક સ્ત્રીની પ્રેરણાથી, કેટલાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org