________________
૨૨
ઢાળ-પૂલી એમ સાંભળીજી સુરવર કાર્ડિ આવી મળે,
જન્મ મહેાસવજી કરવા મેરુ ઉપર ચલે; સહમતિ બહુ પરિવારે આવીયા,
માય જિનનેથ વાંઢી પ્રભુને વધાવીયા. ૧ ( પ્રભુને ચોખાથી વધાવવા )
પૂજાસ ગ્રહ સા
ત્રોટકુછ દ
વધાવી ખેલે હે રત્નકુક્ષી, ધારિણી તુજ મુતતા, હું શક્ર સાહુમ નામે કશું, જન્મમહોત્સવ અતિઘણા; એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પચરૂપે પ્રભુ ગ્રહી, દેવ દેવી નાચે હુ સાથે, સુરિગિર આવ્યા વહી. ૧
એ પ્રમાણે સાંભળી ક્રોડા દેવતાઓ એકઠા થાય છે અને જન્મમહેાત્સવ કરવા મેરુપર્વત પર જાય છે. સૌધર્મેન્દ્ર ઘણા પિરવાર સાથે પૃથ્વીતળ પર આવી માતા અને જિનેશ્વરને વંદન કરી પ્રભુને વધાવે છે. ૧
વધાવીને કહે છે કે- કુક્ષિને વિષે રત્નને ધારણ કરનાર હે માતા ! હું સૌધર્મ નામે ઇંદ્ર છું. તમારા પુત્રને અત્યંત મોટા જન્મમહોત્સવ અમે કરશું. એ પ્રમાણે કહી જિનેશ્વરનુ પ્રતિષિંખ ( ખીજું રૂપ ) માતાની પાસે સ્થાપન કરી સૌધર્માં ઇન્દ્ર પાતાના પાંચ રૂપ કરી પરમાત્માને લઇ. દેવ-દેવીઓના નૃત્ય સાથે હપૂર્વક મેરુપર્યંત પર આવ્યા. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org