________________
૧૦
પૂજાસંગ્રહ સાથે,
ઘર કરી કેળના માય-સુત લાવતી,
કરણ શુચિકર્મ જળકળશે નહવરાવતી; કુસુમ પૂછ અલંકાર પહેરાવતી,
રાખડી બાંધી જઈ શયન પધરાવતી. ૩ નમિય કહે માયા તુજ બાળ લીલાવતી,
મેરુ રવિ ચંદ્ર લગે જીવજે જગપતિ; સ્વામી ગુણ ગાવતી નિજ ઘર જાવતી,
તેણે સમે ઇંદ્ર સિંહાસન કંપતી. ૪ રિકા હાથમાં ભરેલા કળશને ધારણ કરે છે. ૮ દર્પણ ધરે છે. ૮ ચામર ધારણ કરે છે. ૮ પંખા લહી પવન નાખે છે, ૪ કુમારિકા રક્ષાપેટલી બાંધે છે. ૪ કુમારિકા દીપક લહી ઉભી રહે છે. ૧-૨
ત્યાં કેળના પાંદડાઓનું સૂતિકાગ્રહ બનાવી, તેમાં માતા અને પુત્રને લાવે છે. શુચિકર્મ કરવા પાણીના કળશવડે હવરાવે છે. પુષ્પ વગેરેથી પૂજા કરી અલંકાર પહેરાવે છે. પછી હાથે રાખડી બાંધીને શયનમાં પધરાવે છે. ૩ - માતા અને પુત્રને નમસ્કાર કરીને કહે છે, કે-હે માતા ! આનંદકારી અને જગતના નાથ એવા તમારા પુત્ર જ્યાં સુધી મેરુપર્વત, સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી જીવ-જયવંતા રહો. આ પ્રમાણે સ્વામીના ગુણ ગાતી ગાતી છપ્પન દિકુમારિકાએ પોતાના ઘરે જાય છે, એ વખતે સૌધર્મદેવલેકના ઈંદ્રનું સિંહાસન કંપાયમાન થાય છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org