________________
સ્નાત્ર-પૂજા સાથે
શુભલગ્ન જિન જનમીયા, નારકીમાં સુખજયોત; સુખ પામ્યા ત્રિભુવનજના, હુએ જગત ઉદ્યોત, ૧
કાળ–કડખાની દેશી સાંભળે કળશ જિન મહેસૂવને અહીં,
છપ્પન ઉમરી દિશિ વિદિશિ આવે તિહાં માય સુત નમિય આણંદ અધિકે ધરે,
અષ્ટ સંવર્ણવાયુથી કચરે હરે. ૧ વૃષ્ટિ ગંધરકે અષ્ટ કુમરી કરે,
અષ્ટ કળશા ભરી અષ્ટ દર્પણ ધરે; અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી,
ચાર રક્ષા કરી ચાર દીપક ગ્રહી. ૨ દુહાને અર્થ–સર્વ ગ્રહો ઉચ્ચ લગ્નમાં આવે ત્યારે જિનેશ્વરને જન્મ થાય છે. તે સમયે નારકીમાં પણ સુખદાયક પ્રકાશ થાય છે. ત્રણે ભુવનના જે તે સમયે સુખ પામે છે. અને ત્રણે જગતમાં પ્રકાશ થાય છે. ૧ " હવે શ્રી જિનેશ્વરદેવના જન્મમહોત્સવને કળશ સાંભળે. જિનેશ્વરના જન્મસમયે દિશાઓ અને વિદિશાઓમાંથી છપ્પન દિકકુમારિકાઓ સૂતિકર્મ કરવા આવે છે. પ્રથમ માતા અને પુત્રને નમસ્કાર કરી અતિહર્ષ પામી ૮ દિકકુમારિકા સંવર વાયુવડે ચારે દિશાઓમાંથી એક એક જન પ્રમાણ ક્યારે દૂર કરે છે. ૮ કુમારિકા સુગંધીજળની વૃષ્ટિ કરે છે. ૮ કુમા
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org