________________
અજુન
અજુ ને એને પરાભવ કરવાથી એણે અર્જુન જોડે સખ્ય કર્યું. અર્જુને એને અન્યાસ્ત્ર વિદ્યા શીખવી અને પોતે એની પાસેથી ચક્ષુષી ગંધવાસ્ત્ર વિદ્યા શીખ્યા (૧ અંગારપણું શબ્દ જુઓ).
ત્યાંથી અર્જુન પેાતાના બંધુ સસ્તું વર્તમાન પાંચાલપુરમાં ગયા. દ્રૌપદીના સ્વયંવરના બ્રાહ્મણવેશે ગયેલા એણે મત્સ્યયંત્રના વેધ કર્યા. દ્રૌપદીએ એને વરમાળા પહેરાવી. રાજાએ છતાં એક બ્રાહ્મણુ આવું પરાક્રમ કરી કન્યા લઈ જાય ધારી ખીજ રાજાએ ક્રોધે ભરાઇ સામા થયા. અર્જુને બાજુથી અને ભીમે વૃક્ષ વડે સહુને હકાવ્યા. પાંડવા લાક્ષાગૃહમાંથી જીવતા નીકળી નાસી છૂટયા છે એ વાતની કૌરવાને ખબર નહેાતી, દ્રૌપદી સ્વયંવરમાં કરેલા પરાક્રમથી એ છતા થઈ ગયા અને ધૃતરાષ્ટ્રને એ ાણ થતાં એણે સન્માનપૂર્વક એમને હસ્તિનાપુરમાં પાછા ખેાલાવ્યા. કૌરવેાની સાથે વારેવારે કલડુ થતા હતા તે જાણી ધૃતરાષ્ટ્રે પાંડવેાને અડધુ રાય આપી ઇંદ્રપ્રસ્થમાં વસાવ્યા. ત્યાં રહેતા હતા તેવામાં એક સમયે એક બ્રાહ્મણે કલ્પાંત કરતાં આવીને જાહેર કર્યું કે એની સવાસે ગાયે ચારાઇ છે. અર્જુન તેને મદદ કરવા તત્પર થયા અને પેાતાનું ધનુષ્ય ચિત્રશાળામાં મૂકયું હતું ત્યાં લેવા ગયો, ત્યાં યુધિષ્ઠિર અને દ્રૌપદી એકાંતમાં હતાં. તે એની નજરે પડવાથી પાંચે ભાઈઓએ પોતપાતામાં કરેલી પ્રતિજ્ઞાનું એને ભાન થયું, જે ભાઈને વારા હાય તેના સિવાય ખીજા કેાઈએ દ્રૌપદીના અંતઃપુરમાં જવું નહિ, જો જાય અને દ્રૌપદીને કાઇપણ ભાઈના સમાગમમાં જુએ તા તેણે બાર વર્ષ વનવાસ અ‘ગીકાર કરવા, એવા માંહેમાંહે પ્રતિજ્ઞા કરી હતી. અર્જુન તે વખતે તેા નુષ્ય લઈને ગયા અને બ્રાહ્મણની ગાયે! પાછી આણી આપી, પણ પાતે વનવાસ જવા તત્પર થયા. યુધિષ્ઠિરે ઘણીએ ના કહી પણુ અર્જુન કહે હુ` મારી પ્રતિજ્ઞા નહિ તેડુ .
વનવાસ નીકળતાં પ્રથમ ગંગાદ્વારમાં ગયે!. ત્યાંથી વળતાં ઉલૂપી નામની નાગકન્યાને સમાગમ થયા.
Jain Education International
રૂપ
અજુન
(ઉલૂપી શબ્દ જુઓ). ઉલૂપીને એનાથી ઇરાવાન્ પુત્ર થયેા હતેા. પછી અર્જુન બદરીકેદાર ગયે; હિરણ્યબંધુ નામનું તીર્થ કર્યું. પશ્ચિમમાં નૈમિષારણ્ય તપાવનનું વંદન કરી તેણે અંગ, વગ આદિ દેશ જોયા, દક્ષિણમાં મહેન્દ્ર પર્યંત જોયા. સમુદ્રતીરે મણિપુર નગરમાં કાઈ ચિત્રવાન નામે રાજા રાજ કરતા હતા. તેની ચિત્રાંગદા નામની કન્યાએ અર્જુનને સમુદ્રમાં સ્નાન કરતા જોયા અને એના પર માહિત થઈ ગઈ, પિતાએ ચિત્રાંગદાને અજુ ન સાથે પરણાવી અને અર્જુન ત્યાં ત્રણ વર્ષ સુધી રહ્યો. ચિત્રાંગદાને અર્જુ નથી થયેલા પુત્ર બભ્રુવાહન, ચિત્રસેને બબ્રુવાહનને રાજ સાંપ્યુ' અને અજુ ન ત્યાંથી વિદાય લઈને નીકળ્યુ. મણિપુરમાં રહેતા હતા તેવામાં ત્યાંથી દક્ષિણ કિનારે એક દિવસ ફરતે હતા ત્યાં એણે નારીતીર્થં નામે પાંચ તી ના સમૂહ જોયા. એ પાંચ તી એકબીજાની પાસે પાસે હાઈ તેને એક જ નામ હતું. ત્યાં આગળ તદ્દન નિર્જન જોઇ અજુ ને તપાસ કરતાં ત્યાં આગળ એક ઋષિએ અને એ તીમાં નહાવા પ્રતિબંધ કર્યો કેમકે એ તળાવેામાં એક મગરી રહેતી હતી. મના છતાં અર્જુન તેમાં નહાયા અને એણે પાંચ અપ્સરાઓને ઉદ્ધાર કર્યો. (નારીતી શબ્દ જુએ. તી ભયરહિત થયાં તેથી આનંદ પામતે મણિપુર ગયે. મિણપુરના નીકળ્યા એ કામ્યકવનમાં આવ્યા. એ શિવનું અનુષ્ઠાન સ્થળ હેાવાથી ત્યાં અર્જુન ધ્યાનસ્થ થઈને ખેઠા હતા. શંકર ભગવાન ત્યાં પ્રકાશ થયા. અર્જુને શિવ સાથે યુદ્ધ કર્યું. તેમાં એનું પરાક્રમ દેખી ભગવાન પ્રસન્ન થયા અને એને વચ અને કુંડળ આપ્યાં. અજુ ને રામેશ્વરનાં દર્શન કરી હનુમાનને મેાંએથી રામચરિત્ર સાંભળ્યું. અર્જુને હસીને હનુમાનને પૂછ્યું કે રામચંદ્રનું. સામર્થ્ય હતુ. તા એમણે બાણુ વડે સેતુ કેમ ન બાંધ્યે ? હનુમાન કહે બાણુ તા ભાંગી જાય, અર્જુન કહે જો હું હેાત તા બાણુને સેતુ બાંધત, હનુમાન કહે બાંધેા જોઈએ. અજુ ને એક યેાજન વિસ્તારને સેતુ બાંધ્યા અને પ્રતિજ્ઞા કરી કે જો સેતુ ભાંગે તે હું કાષ્ઠ ભક્ષણ કર્યું. હનુમાન
For Private & Personal Use Only
www.jainelibrary.org