________________
અ
૩૪
અર્ક (૪) બળવાન અસુરવિશેષ / ભાર॰ આ ૬૭, અક (૫) આઠે વસુ પૈકી એક. / ભાગ૦ ૬-૬-૧૧. અક પણ કશ્યપને મુનિ નામની ભાર્યાથી થયેલા દેવગધવ માંના એક. એનું બીજુ નામ ત્રણુપ હતું. અગ્નિવેનરાજાના મરણ પછી એના દેહનું મથન કરવાથી નીકળેલા જોડકામાંની કન્યા. એ જ જોડકામાંના પુરુષ – પૃથુરાજાને જ પરણાવી હતી. (પૃથુ શબ્દ જુએ.)
અર્ચિ (૨) કૃશાશ્વ ઋષિની ખેમાંની પહેલી સ્ત્રી. એના પુત્રનું નામ ઋષિ અર્ચિમાલી સીતાની શોધ સારુ પશ્ચિમમાં ગયેલા વાનરમાંને એક / વા૦ રા॰ કિષ્કિં૰ સ૦ ૪૨. અર્ચિંમતી બૃહસ્પતિની બીજી સ્ત્રી. શુભાની સાત કન્યાએમાં ચેાથી.
અશ્મિન એ નામના પિતર. / ભાર૰ શાં
૨૭૫-૧૬.
અર્ચિમાાન રામની સેનામાંના એ નામના એક
વાનર.
અર્જુન (૧) શ્રી ભગવાનનું સ્વરૂપ / ભાગ૦ ૧૧
૧૬-૩૫.
અર્જુન (૨) પાંચમા રૈવત મનના દીકરાઓમાંને
એક.
વી
અર્જુન (૩) સેામવશી યઃપુત્ર સહસ્રાજિતના હૈહયકુળમાં જન્મેલા ધનક રાજને પૌત્ર અને કૃતીર્થં રાજાના પુત્ર. એનાં બીજાં નામ કા અને સહસ્ત્રાર્જુન (કાર્તવીર્ય શબ્દ જુઓ.) અર્જુન (૪) સામવશી નહુષ કુળાપન્ન યયાતિના પુરુના અજમીઢ વશમાં જન્મેલા જહ્નુરાજ કુળમાંના શતનના પ ુ નામના પૌત્રને પૃથા અગર કુંતીને પેટે થયેલા ત્રણ પુત્રમાંના નાના. એ દુર્વાસા ઋષિના મંત્ર પ્રભાવે કરીને ઇન્દ્રના અંશથી કુંતીના ગર્ભમાં પેદા થયા હતા. / ભાર॰ આદિ અ
૧૧૮–૧૨૪.
યુધિષ્ઠિરાદિ પોતાના ચારે ભાઈ અને દુર્યોધનાદિ સાએ ભાઈઆની સાથે જ અર્જુને દ્રોણાચાર્ય પાસે શસ્ત્રાસ્ત્રને અભ્યાસ કરી એ વિદ્યા
Jain Education International
અર્જુન
સંપાદન કરી હતી. આ વિદ્યામાં એ પરમનિપુણ હતા. સબબ સધળા શિષ્યા કરતાં દ્રોણાચાય ને એના ઉપર વિશેષ પ્રેમ હતા. એક વખત સધળા શિષ્યાની પરીક્ષા લીધી તે વખતે એ સર્વેમાં ઉત્તમ ઠર્યા હતા. બધા રાજકુંવરોને અભ્યાસ પૂરા થતાં દ્રોણાચાયે' ગુરુદક્ષિણામાં માગ્યું હતું કે ‘દ્રુપદ રાજાને બાંધીને મારી પાસે આણેા.' સધળા દ્રુપદ રાજાને પકડવા પાંચાળ દેશમાં ગયા હતા, તેમાં અર્જુન પણ હતા. ત્યાં માટે યુદ્ઘ પ્રસંગ થયા પરંતુ દ્રુપદ રાજ મહાપરાક્રમી હેાવાથી કાઈથી બંધાયા ન હતા. છેવટે અજુ ને મેખરે થઈને યુદ્ધ કરી અને છતી પેાતાના રથ સાથે બાંધીને દ્રોણાચા` પાસે આણ્યા હતા. (દ્રોણાચાર્યાં શબ્દ જુઓ )
દિવસે દિવસે બધા રાજકુંવરા માટા થયા એટલે કૌરવ પાંડવામાં વાર વાર કલહ થવા માંડયા. આ જોઈ ધૃતરાષ્ટ્રે પાંડવે ને વારણાવત નગરીમાં જુદા રાખવાનો નિશ્ચય કર્યો. ધૃતરાષ્ટ્રની જાણુ બહાર વારણાવતમાં લાક્ષાગૃહ કરાવી તેમાં પાંડવે તે રાખી તેમને બાળી મૂકવાનો યાજના દુર્ગંધને કરી. આ વિચારની ખબર વિદુરને પડતાં એણે યુધિષ્ઠિરને બર ભાષામાં ખેાલીને ચેતવ્યા હતા. વિદુરે લાક્ષાગૃહમાં આગ લગાડે ત્યારે પાંડવાથી સુરક્ષિત રીતે તેમાંથી નીકળી જવાય એવી સુરંગ તૈયાર કરાવી હતી. એ સુરંગનું માં નદી કિનારે પાડયું હતું, એટલું જ નહિ પણ એમાંથી નીકળી નાસી જવાય તે માટે નદીમાં હેાડી પણ તૈયાર રખાવી હતી. પાંડવા વારણાવત જઈ લાક્ષાગૃહમાં રહ્યા એટલે દુર્ગંધને ગેાઠવણુ પ્રમાણે લાક્ષાગૃહ સળગાવી મૂક્તાં પાંડવા કુ તી સહવર્તીમાન કુશળ ક્ષેમ સુરંગ વાટે નીકળી નાસી છૂટયા હતા. આ પ્રમાણે સુરંગમાંથી નીકળી બ્રાહ્મણને વેષ લઈને પાંડવા દ્રૌપદીને સ્વયંવર હતા ત્યાં જતા હતા. તે વખતે અંગારપણું નામના એક ગ ંધ મળ્યો, તમે મનુષ્ય હાઈ અત્યારે રાત્રિએ કયાં જાઓ છે વગેરે કહીને એણે પાંડવેાને દમ ભરાવવા માંડયો. મને જવાબ ઘો નિશ્વર મારી સાથે યુદ્ધ કરી એમ કહેતાં એનુ' અને અજુ નનુ જબરું યુદ્ધ થયું.
For Private & Personal Use Only
www.jainelibrary.org