________________
પાંચજન્ય
ઈંદ્રપ્રસ્થની પૂર્વે
પાંચજન્ય (૩) જબુદ્રીપની આજુબાજુ આવેલા આઠ ઉપદ્રીપમાંને છઠ્ઠો ઉંપદ્દીપ. પાંચરાત્ર નારદે ઉપદેશેલા સાત્વતતંત્રનું ખીજું નામાંતર. મૂળને ભાગવત ધર્માં તે જ, એમાં ચાર વેદ અને સાંખ્યયોગ એ પાંચેતા સમાવેશ થાય છે. સબબ આ નામ પડયુ છે. / ભાર॰ શાં. ♦ કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે આનેા કર્તા સાંખ્યયોગના કર્તા પંચશિખ હશે. પાંચાલ પાંચાળરાજાના દેશ. એક અને પશ્ચિમે એક, એમ એ દેશ છે. વિશેષ હકીકત સારુ ચાગ્ય સ્થળે જોવું. પાંચાલ (૨) દ્રુપદ, ધૃષ્ટદ્યુમ્નના પિતા, પાંચાલ્ય આરુણિ નામના ઋષિ તે જ. પાંચાલી દ્રુપદ રાજાની કન્યા, દ્રૌપદીનું ખીજુ નામ. પાટલાવતી ભારતવષીય નદી. ચંબલ નદ (ચવતી) ના એક ફાંટા; કાળીસિ ંધ તે જ, પાર્ટિક શ્યામપરાશરકુળપન્ન એક ઋષિ. પાંડવ પાંડુ રાજની બે સ્ત્રીએ કુ ંતી અને માદ્રીને થયેલા યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, નકુળ અને સહદેવ – આ પાંચ પુત્રા તેમ જ તેએામાંના દરેક પૂર્વીકલ્પમાં તે વિશ્વભુક્, ભૂતધામા, શિખિ, શાંતિ અને તેજસ્વી એ ક્રમે પાંચ ઈંદ્ર હતા. / ભાર૦ આદિ અ॰ ૧૯૭,
૩૧પ
પાંડવી પાંડવ પુત્ર અને વંશજોની સાધારણ સંજ્ઞા, પાંડર નાગવિશેષ
પાંડુ સેામવંશી પુરુકુળાત્પન્ન અજમીઢ વંશના કુરુપુત્ર જનુના કુળમાં જન્મેલા વિચિત્રવીય રાખતા વિચિત્રવીર્યના મરણ પછી અબાલિકાને પેટે કૃષ્ણદ્વૈપાયન વ્યાસે ઉત્પન્ન કરેલા પુત્ર. (અંબાલિકા શબ્દ જુઆ.) એનેા જન્મ ધૃતરાષ્ટ્રની પછી થયા હતા, એટલે જોકે ધૃતરાષ્ટ્ર મેટા હતા પણ એ જન્માંધ હેાવાને લીધે ભીષ્મે આ પાંડુને ગાદીએ બેસાડયો હતા. ગાદીએ આવીને રાજ્ય કરતા હતા ત્યારે પ્રથમ કુંતીભેાજ નામના રાજાએ પાતાની ૐ'તી નામની કન્યા અને ત્યાર પછી મદ્રદેશના રાાએ પેાતાની માદ્રી નામનો કન્યા એને પરણાવી હતી. (કુ'તી અને માદ્રી શબ્દ જુએ.)
Jain Education International
પાડ
પાંડુ રાજાએ પાતાની ઉભય સ્ત્રીએ સહિત સુખે રહો, ભીષ્મની સલાહ પ્રમાણે નીતિથી ઘણાં વર્ષોં સુધી રાજ્ય કર્યું. એક સમયે પેાતાનો બન્ને સ્ત્રીઓને જોડે લઈને વનવિહાર કરવા અરણ્યમાં ગયેા. ત્યાં એક દિવસ એ મૃગયા કરતા હતા ત્યારે ક્રમ નામના કાઈ ઋષિ મૃગવેષે પેાતાની ઓની સાથે ક્રીડા કરતા હતા, પાંડુને આ વાતની ખબર ન હેાવાથી ખીજા મૃગના ઉપર બાણ ફેંકતાં એણે એ મૃગવેષ ધારણ કરેલા ઋષિ પર પણ ફૂંકયુ એ બાણુ એને વાગ્યું અને મરણેાન્મુખ થયેલા એ મૃગે પેાતાનું મૂળરૂપ ધારણ કર્યું. પ્રાણ છેડતાં છેડતાં એણે પાંડુને શાપ આપ્યા કે તું પણ આમ જ સ્ત્રી-સમાગમ કરતાં જ મૃત્યુ પામીશ. પાંડુને શાપથી પારાવાર દુઃખ થયું; અને આ બધો વાત પેતાની સ્રીઓને કહી, તેઓ પણ ઘણી શાકાવિષ્ટ બની ગઈ. પરંતુ નિરુપાય હેાવાથી એમણે એમ હ્યું કે રાજા એમની જોડે સમાગમ ન કરે. આ વાતની બહુ જ કાળજી રાખી.
પછી પાંડુને વિચાર થયા કે જો હવે હુ નગરમાં જઈને રાજ્ય કરવા માંડું, તેા કદાચ સ્ત્રી સમાગમની ઇચ્છા થાય, અને મરવા ßાડા આવે. માટે રાજય પર જવું જ નહિ અને અરણ્યમાં રહીને શરીર ક્ષીણુ કરીને તપ કરવામાં વખત ગાળવા, એ ઉત્તમ. એણે આ બધું વૃત્તાંત ભીષ્મને જણાવ્યું અને એની આજ્ઞા લઈને પાતે સ્ત્રીઓ સહવર્તમાન હિમાલયના શતશંગ નામના શિખર પર જઈને રહ્યો. ત્યાં જઈને એણે તપને આરંભ કર્યો.
પાંડુ રાજા અહીં આ પ્રમાણે તપ કરવામાં અને ત્યાં ખીજા તાપસેા હતા તેમની જોડે સમાગમ કરવામાં અને ઇતિહાસેા સાંભળવામાં કાળગમન કરતા હતા, તેવામાં કુંતીએ એક દિવસ એને કહ્યું કે મને બાળપણમાં દુર્વાસા તરફથી પુત્રપ્રાપ્તિના મત્ર મળેલા છે. મને આજ્ઞા કરશેા તે! એ મત્રના જપતે પ્રભાવે હું પુત્ર ઉત્પન્ન કરીશ, કેમકે હવે સ ંતતિ થવાનેા માં જ રહ્યો નહિ પાંડુને એ સાંભળી આનદ થયે અને અણે અનુમેદન
For Private & Personal Use Only
www.jainelibrary.org