________________
પ્રાણ
પ્રાણ (૬) શરીરમાં રહેનાર પચપ્રાણમાંતે પહેલા. પ્રાણરોધ બ્રાહ્મણુ ઢાઈને કૂતરાં અને ગધેડુ પાળનાર, તેમ જ ક્ષત્રિ ક્રવા વૈશ્ય થઈને ધ વિહિત ક" સિવાય શિકાર કરી મૃગ મારનાર વગેરેને ભેગવવું પડતું નરક. પ્રાણાગ્નિહેાત્ર મુખ્ય યજુવેદે।પનિષત. પ્રાત એક નાગવિશેષ / ભાર૦ આ૦ ૫૭-૬૩ પ્રાત (ર) ઉત્તાનપાદ વશના પુષ્પા ને તેની પ્રભા નામની મેટી સ્રીથી થયેલા ત્રણ પુત્રામાંને માટે, પ્રાતઃ પ્રાત:કાળ તે જ
પ્રાત: (૨) ધાતા નામના સાતમા આદિત્ય અને રાકાના પુત્ર/ ભાગ૦ ૬-૧૮-૩. પ્રાતઃકાળ બગડાની અંકસંજ્ઞાવાળા પ્રાંતનું ખીજું
નામ,
પ્રાતિકામિ દુર્ગંધનના સૂત-સારથિ, યુધિષ્ઠિર સાથેના છૂત પ્રસંગે દુર્ગંધનના કહેવાથી એ દ્રૌપદીને સભામાં ‘ચાલ' એવે! સ‘દેશા કહેવા ગયા હતા, પ્રાતિય શાન્તનુનું ખીજું નામ. પ્રાતીપ પ્રતીપ રાન્તના પુત્ર દેવાપી, શતનુ અને બાલ્ડિંક, એ પ્રત્યેક.
પ્રાદ્યુમ્નિ પ્રદ્યુમ્નના પુત્ર, અનિરુદ્ધ તે. પ્રાધા ચાલુ મન્વંતરમાંના કશ્યપ ઋષિની તેર સ્ત્રીઓમાંની એક. એને પેટે ગધવે. અને અપ્સરાઓ થઇ હતી. અનવદ્યા, મનુ, વંશ, અસુરા, માર્ગ ણુપ્રિયા, અરૂપા, સુભગા, ભાસી, અલ‘શ્રુષા, મિશ્રકેશી, વિદ્યુત્પર્ણો, તિલેાત્તમા, અરુણા, રક્ષિતા, રભા, મનેારમા, કેશિની, સુબાહુ, સુરતા, સુરા, સુપ્રિયા, ઉશી, પૂર્વાંચિત્તિ, સહજન્મા, ચિત્રસેના, શુચિસ્મિતા અને ચારુનેત્રા એ એ અપ્સરાઓનાં નામ છે. ( ગંધર્વાંનાં નામને માટે ૨. દેવ ગધ શબ્દ જુઓ.) પ્રાપ્તિ ધર્માંપુત્ર શમની સ્ત્રી. પ્રાપ્તિ (૨) જરાસંધ રાજાની કન્યા, કંસની બીજી સ્ત્રી, પ્રાપ્તિ (૩) અષ્ટસિદ્ધિએમાંની એક. પ્રાવહુિ એક બ્રહ્મર્ષિ' ( ૩, અંગિરા શબ્દ જુએ. ) પ્રવરક દેશવિશેષ / ભા. ૧૨-૨૨.
Jain Education International
૩૪૯
પ્રિયવ્રત પ્રાવાર હિમવાન પવ ત પર રહેનાર એક ઘુવડ વિશેષ. (૧. ઇન્દ્રદ્યુમ્ન શબ્દ જુએ.) પ્રારૃષદેશ ભારતવષીય દેશ પ્રાવેપિ એક બ્રહ્મર્ષિં. (૩. અગિરા શબ્દ જુએ.) પ્રાંશુ સૂવ’શી દ્દિષ્ટકળાત્પન્ન વત્સપ્રીતિ રાજાને પુત્ર; અને પુત્ર પ્રમતિ રાજા,
પ્રાસ્તિ જરાસંધની પુત્રી, અને કસની સ્ત્રી/ભા॰
સ૦ ૧૪–૩૨,
પ્રિયદર્શન દ્રુપદને પુત્ર, અને મહાયુદ્ધમાં કહ્યું" માર્યા હતા.
પ્રિયમેઘ સેામવંશી પુરુકુળના અજમીઢ રાજાના ચાર પુત્રામાંના મેટા. એ અને એની સ ંતતિ તપ વડે કરીને બ્રાહ્મણુ થઈ હતી. પ્રથમેલક ભારતવષીય તી અને ક્ષેત્ર. પ્રિયવ્રત સ્વયંભૂ મનુને અનતી અથવા શતરૂપાને પેટ થયેલા એ પુત્રામાંના મેટા. ઉત્તાનપાદ રાજના મેાટા ભાઈ, વિશ્વકર્માની કન્યા બહિષ્મતી એની સ્ત્રી હતી. એની કુખે એને આગ્નીવ્ર, ઇજિવ, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરતા, ધૃતપૃષ્ઠ, સવન, મેધાતિથિ, વીતિહેાત્ર અને કવિ એમ દસ પુત્રા અને ઊસ્વતી નામે એક કન્યા થઈ હતી. આ કન્યા કવિપુત્ર શનાને દીધી હતી, આ કવિ તે સ્વાયંભુવ મન્વન્તરમાંના ભગુપુત્ર, દસ પુત્રામાંના મહાવીર, સવન અને કવિ એ ત્રણ વિરકત હેાઈને તેમણે લગ્ન કર્યાં નહિ અને પરમહંસ થઈને અરણ્યમાં ગયા. બાકી રહેલા સાતને પ્રિયવ્રત રાજાએ પૃથ્વીના સપ્ત મહાદ્વીપમાંથી આગ્નીધાને જ જીદ્દીપ, જિવને પ્લક્ષદ્વીપ, યજ્ઞભાહુને શાલ્મલીદ્વીપ, હિરણ્યરેતાને કુશદ્વીપ, ધૃતપૃષ્ઠને કાંચદ્વીપ, મેધાતિથિને શાદ્વીપ, અને વીતિહે।ત્રને પુષ્કરદ્વીપ એ પ્રમાણે દરેકને અકકેકે મહાદ્વીપ વહેંચી આપ્યા હતા. પ્રિયવ્રત રાજાને ખીજી એક સ્ત્રી હતી. પણ એનું નામ મળતું નથી. એ સ્ત્રીથી એને ઉત્તમ, તામસ અને રૈવત એવા ત્રણ પુત્ર થયા હતા. આ ત્રણે પુત્રા મહાસમર્થ હતા. પહેલા સ્વાયંભુવ મન્વંતરના, બીજો સ્વારાચિષના એમ, ક્રમવાર ત્રણે જણા ત્રણે મન્વ ંતરના અધિપતિ થયા હતા,
For Private & Personal Use Only
www.jainelibrary.org