________________
પિતામહુ
અમા, સાગ્ભય, નિરય, વૈરાજ ઈત્યાદિ એમના અનેક ભેદ છે, સ્વાયંભૂવ મન્વ ંતર માંથલા ક્ષ પ્રજાપતિએ પેાતાની સેાળ કન્યામાંથી સ્વા નામની કન્યા એમને આપી હતી. સ્વધાને પેટે વયુના અને ધિરણી નામે ખે બ્રહ્મનિષ્ઠ કન્યા થઈ હતી. / મત્સ્ય૦ અ૦ ૧૩–૧૫, ૭ એમાં અગ્નિષ્વાત્ બહિષદ, સેામપ, હવિષ્મ ત, અ’જ્યપ અને સૂકાલી એ અનુક્રમે મરીચિ, અત્રિ, ભગુ, અંગિરા, પુલસ્ત્ય અને વસિષ્ઠ એમના પુત્ર હેાઇ, દેવ, દૈત્ય, બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમને પૂજ્ય છે. / મનુસ્મૃતિ અ૦ ૩૦ શ્લા ૧૯૬–૧૯૮૯. પિતામહ પેાતાના માનસપુત્રા વડે પ્રજા નિર્માણ કરાવવાથી તે પ્રજાને અગે પડેલુ' બ્રહ્મદેવનું નામ, પિતામહ (ર) ભીષ્મ તે જ. પિતામહ (૩) બ્રહ્માનું નામ, પિતૃકપ બ્રહ્મદેવના ચાલુ મહિનામાં હવે પછી થનારા ત્રીસમા દિવસ-૫નું નામ. (૪. ૩૫ શબ્દ જુએ.) એ ત્રીસમે કલ્પ તે બ્રહ્મદેવની અમાસ સમજવી, પિતૃતી ભારતવષીય તી. પિતૃવતી પૂર્વે કુરુદેશમાં કૌશિક નામના એક બ્રાહ્મણ રહેતા; તેના સાત પુત્ર પૈકી કનિષ્ઠ પુત્ર, ખીન છેાકરા સ્વરૂપ, ક્રોધન, હિંસ, પિશુન, કવિ, વાગ્દષ્ટ, એ નામે હતા; અને સાતમે આ પિતૃવી, એ સાતે ગમુનિ પાસે અઘ્યયન માટે રહેતા હતા. એ અહી· હતા તેવામાં ઘેર એમને પિતા મરણ પામ્યા. એ બધાએ પિતાનુ ઔદૈહિત શ્રાદ્ધ કર્યું" બાદ ગુરુ પાસે આવીને રહ્યા. એ ગુરુનું ગૃહકાર્ય કરી પછી ગુરુની સવત્સી ગાયને વનમાં ચારવા લઈ જતા, એક વખત અના વૃષ્ટિ થઈ. આથી ખાવાનું અન્ન ન મળવાથી એમને ઘણા અપવાસ પડયા અને દુઃખી થયા. રાજના નિયમ પ્રમાણે એક વખત ગાયને ચરાવવા અરણ્યમાં ગયા ત્યાં સાતે ભાઈઆ ભૂખને લીધે બહુ જ દુ:ખી થયા. પારાવારનું દુઃખ પડવાથી
૪૨
Jain Education International
૩૯
પિતૃવતી
એમને લાગ્યું કે ગાયને ભક્ષ્ય કરીએ. આ વિચાર નણી પિતૃવતી, જે સૌથી નાના હતા તેણે કહ્યું કે તમારે ગાય ખાવી હેાય તે પિતૃને સમર્પણુ કરીને ખાઓ, બધાએ એનુ. કહેવુ. માન્ય કર્યું.. પિતૃવતી` યજમાન બન્યા, ખે ભાઈઓને દેવસ્થાને બેસાડયા, ત્રણને પિતૃસ્થાને બેસાડવા અને એકને અતિથિ બનાવ્યા. ત્યાર પછી ગાયને મારીને ભાજન ક્યું. સાંજરે ઘેર આવી વાછરડુ' ગુરુને સાંપીને જૂઠ્ઠું ખેલ્યા કે ગાયને વાઘ લઈ ગયા.
કાળાન્તરે આ સાતે ભાઈએ મરણ પામી, હિંસા અને જૂઠું' ભાણુ કરવાના પાપને લઈને દશારણ્યમાં વ્યાધ થઈને અવતર્યો, છતાં પિતૃભક્તિના બળ વડે એમને પૂર્વાંતિ સ્મરણુ હતુ, તેથી એમણે બધાએ નિશનવ્રત કરીને પેાતાના દેહ ક્ષીણ કર્યાં. પરિણામે ઘેાડા કાળમાં દેહ ત્યાગ કરી સાતે ભાઈએ એફી વખતે કાલ‘જર પર્વત પર સાત મૃગ થઈને અવતર્યાં. સાતે જણા ત્રીજા જન્મમાં ચક્રવાક અને ચેાથા જન્મમાં માન સરાવરમાં હંસ થઈને જન્મ્યા. એએ માનસરોવરમાં રહેતા હતા તેવામાં સામવ‘શીય પુરુકુળના અજમીઢ પુત્ર ગૃહદ્રિષુને વ ંશજ વિભાજ નામના રાજા સ્ત્રીએ સહવમાન ત્યાં આવ્યા. તેને જોઇને પિતૃવતી અને ખીન ખેને રાજાનુ અશ્વ જોઈને લેાભ થયે. એમ થવાથી ચેાગભ્રષ્ટ થતાં, મુખ્ય પિતૃવતી પક્ષીનું શરીર પડી ગયુ. અને એ એ જ રાજાના નીપ નામના પુત્રને પેટે બ્રહ્મદત્ત નામે રાજપુત્ર તરીકે અને બીજા બે ભાઈઓ પ્રધાનપુત્રા તરીકે જન્મ્યા. બાફી રહેલા ચાર એ જ રાજ્યના નગરમાં સુરિ નામે કાઈ બ્રાહ્મણ રહેતા હતા તેના પુત્ર તરીકે જન્મ્યા, પેલી શ્રાદ્ધ નિમિત્તે મરાયેલી (ગુરુની) ગાય એ પુછ્યું કરીને દેવલ નામના ઋષિની સન્નતી અથવા સરસ્વતી એ નામની કન્યારૂપે અવતરી. એ સનતી બ્રહ્મદત્ત રાજાની સ્ત્રી થઈ.
ધૃતિમાન, તત્ત્વદર્શી, તપાત્સુક અને વિદ્યાચ
For Private & Personal Use Only
www.jainelibrary.org