Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 344
________________ પુષ્પદંત પૂર પુષ્પદંત આઠ દિગ્ગજમાંના વાયવ્ય દિશાએ આવેલા પુષ્પાદકા યમલોકના માર્ગમાં આવેલી નદી, / ભાર૦ દિગ્ગજ. વન અ૦ ૨૦૦, પુષ્પદ ત (૨) એક ગંધવ'. / દેવી ભાગ૦ ૯ સ્ક૦ અ૦ ૨૦.૦ એણે રચેલુ' મહિમ્નસ્તેાત્ર પ્રસિદ્ધ છે. પુષ્પદષ્ટ કટ્ટુપુત્ર નાગમાંના એક. પુષ્પધન્વા પુષ્પનું ધનુષ્ય ધારણ કરવાથી પડેલુ મદન – કામદેવનું એક નામ, પુષ્પભદ્ર સ્વર્ગમાં આવેલુ દવેનું વવિશેષ, પુષ્યભદ્રા હિમાલયની ઉત્તરે આવેલી નદીવિશેષ, માર્કંડેય ઋષિનું જન્મ અને તપસ્થાન. /ભાગ ૧૨-૮-૧૭. પુષ્પમત્ર કલિયુગમાં બાહ્વિક રાજાની પછી થયેલા રાજા વિશેષ, એના પુત્રનું નામ દુ`િક / ભાગ॰ ૧૨–૧–૩૪. પુષ્પર્થ દાશથિ રામને બેસવાને એક પ્રસિદ્ધ રથ. પુષ્પવતી ભારતવષીર્ષીય નદી, પુષ્પવર્ષ પુષ્પ શબ્દ જુએ. પુષ્પવાન સામવંશી પુરુકુળાપન્ન ઉપરિચર વસુના પુત્ર મૃત્યુથના વંશના સત્યહિત રાજાનેા પુત્ર. એના પુત્રનું નામ જહુ પુષ્પાહન એક રાજા, તે કયા વંશના હતા તે જણાતું નથી, એની સ્ત્રીનું નામ લીલાવતી અને અને સહસ્ર પુત્ર હતા. પુષ્પાનન એક યક્ષ. / ભાર૦ સ૦ ૧૦--૧૮, પુષ્પાનન (૨) એક ગધ`. પુષ્પાન્વેષિ એક બ્રહ્મર્ષિ (૩ અંગિરા શબ્દ જુઓ.) પુષ્પાં ઉત્તાનપાદ વંશના ધ્રુવતા પૌત્ર અને સ્વથી વત્સરાને થયેલા છ પુત્રામાંના મેટા પુત્ર એને પ્રભા નામની સ્ત્રી હતી અને એનાથી એને પ્રાતઃ મધ્યાહન અને સાયહન, એમ ત્રણ પુત્રા થયા હતા. દાષા નામની બીજી સ્રીથી પ્રદેષ, નિશીથ અને વ્યષ્ટ, એમ બીજા ત્રણ પુત્રા થયા હતા. પુષ્પાપા એક નગર. પુષ્પાદક ભારતવષીય પર્યંત પુષ્પાત્કટા સુમાલી રાક્ષસની કન્યા, વિશ્રવા ઋષિની સ્ત્રી, અને રાવણુ અને કુંભકર્ણેની માતા. Jain Education International પ પુષ્પ સેામની સત્તાવીશ સ્ત્રીમાંની એક. પુષ્પ (૨) સૂર્યવંશી ઇવાકુળાપન્ન કુશવંશના હિરણ્યનાભ રાજાને પુત્ર. ધ્રુવસંધિ અને પુત્ર થાય. / દેવી ભાગ૦ ૩, સ્કં૰ અ૦ ૧૪ પુષ્પ (૩) એક નક્ષત્ર. પુ'સવન એક વૃત્તવિશેષ પેાતાને સારી પુત્ર થવા દિતિયે આ વ્રત કર્યું.” હતું. માગશર સુદ પડવાથી તે કાર્તિક વદ અમાવાસ્યા સુધી એ કરવાનું છે, પૂજની એક ચકલી–પંખણી. (૩. બ્રહ્મદૂત શબ્દ જુએ.) અને બ્રહ્મદત્ત જોડે સંવાદ થયા હતા. પૂતના 'સની અનુચર, એક રાક્ષસી, એનું ખીજુ નામ બકી પણ હતું. કંસની આજ્ઞાથી એ ગોકુળમાં છેકરાંઓને મારી નાખતી. પછી કૃષ્ણને મારી નાખવા તરુણુ અને સ્વરૂપવાન સ્ત્રીનુ રૂપ ધારણ કરીને એ નંદના ઘરમાં પેઠી. એનું કપટ કેાઈને જણાયુ નહિ, એટલે કેઈએ એને અટકાવી નહિ. જસેાદા અને રોહિણી વગેરેએ જાણ્યુ કે એ કાઈ ગાકુળવાસિની જ હશે, કૃષ્ણને જ્યાં સુવાડયા હતા ત્યાં જઈને એણે કૃષ્ણને ઝડપથી તેડીને ખેાળામાં સુવાડયા અને ધવરાવવા લાગી. એ પાતાની સ્તનની ડીંટડીઆને વિષ ચેાપડીને આવી હતી. કૃષ્ણને એ વાતની ખબર હેાવાથી એમણે વિષે ચૂસી લીધું, એટલું જ નહિ પણ જોડે જોડે એના પ્રાણ પણ શાષવા માંડયા. આથી દુ:ખી થઈને કૃષ્ણને ‘છેડ છાડ' કહેતી વાંટા પાડવા માંડી. છેવટે ગતપ્રાણુ થઈને ભેાંય પડી/ભાગ૦ ૧૦ સ્કં૦ ૦ પૂતિમાસ અગિરાકુળાપ એક ઋષિ, પૂયૅાદ રક્ત, પરું ઈત્યાદિથી ભરેલું એક નવિશેષ; જે મનુષ્ય શૂદ્રી, અને એવી નીચ સ્ત્રીઓને સંગ કરે છે એને આ નર્કમાં યાતના ભોગવવી પડે છે. પૂર ધ્રુવ નામના વસુ અને ધણા પુત્ર – એક દેવતા, પૂરણ વિશ્વામિત્ર કુળાત્પન્ન એક ઋષિ, પૂરણ (૨) એક ઋષિ / ભાર॰ શાંતિ॰ અ૦ ૪૭ પૂરું સેામવંશી પૂરુરવાના પુત્ર આયુના પુત્ર નહુષ અને એના પુત્ર (પૂરુરવાના પ્રપૌત્ર) યયાતિથી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362