Book Title: Pauranik Kathakosha Part 1
Author(s): Dahyabhai P Derasari
Publisher: Granthlok Ahmedabad

View full book text
Previous | Next

Page 355
________________ પ્રભુચિ પ્રમુચિ દારથિ રામને અયાખ્યામાં મળવા આવેલા ઋષિએમાંના એક / વા૦ રા૦ ઉત્તર૦ સ૦ ૯૦. પ્રમાદ બ્રહ્મદેવના કંઠમાંથી થયેલા એક માનસપુત્ર. એનુ` બીજું નામ હું પણું હતું. પ્રમાદ (ર) સૂર્યવંશી ઇવાકુ કુળાપન દઢાવ રાજાના પુત્ર અને પુત્ર તે હુ શ્વ પ્રમાદ (૩) નાગવિશેષ. પ્રમાદન એ નામના એક બ્રહ્મષિ / વા૦ રા૦ ઉત્તર૦ ૩૪૬ સ૦ ૯૦. પ્રસ્વેાચા ચાલુ મન્વ ંતર પૂર્વની એક અપ્સરાવિશેષ. પ્રસ્લાચા (૨) ચાલુ મન્વ ંતરમાંની એ નામની અપ્સરા, એ દર વર્ષે` શ્રાવણ માસના સૂર્યના સમાગમમાં આવે છે. (પ. નભ શબ્દ જુએ.) પ્રયાગ ભાગીરથી અને યમુનાનું સ ંગમસ્થાન. પ્રયાગરાજ હાલતું. અલાહાબાદ તે, અહી” ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ થાય છે. ત્રિવેણી માધવ, સેામેશ્વર, ભારદ્વાજેશ્વર, વાસુકીશ્વર, અક્ષચશ્વર, શેષ, પ્રયાગ, વેણીમાધવ, ભાગીરથી, સરસ્વતી અને યમુના વગેરે મુખ્ય તીર્થા છે. અહીં સઘળા યાત્રાળુઓએ ક્ષૌર કરાવવુ. એવી પ્રથા છે. આ તીર્થાને તીરાજ કહે છે. બળરામ યાત્રા વખતે અહી' પણ આવ્યા હતા. વેણી નામની નાની નદીના સંગમ પણ અહીં થાય છે. ગંગા, યમુના અને વેણી ઉપરથી ત્રિવેણી એમ કેટલાક કહે છે. / ભાગ -૧૪-૩૦, ૧૦-૭૯–૧૦. પ્રદ્યુત મુનીના દેવગ"ધવ પુત્રમાંના એક મજ અમૃતનું રક્ષણ કરનાર દેવવિશેષ, એની સાથે ગરુડે યુદ્ધ કર્યું હતુ.. / ભાર॰ આ૦ ૩૨–૧૯. પ્રજ (૨) રાવણુ પક્ષના એક રાક્ષસ / ભાર૦ વન૦ અ૦ ૮૫. પ્રલેખ નુપુત્ર દાનવમાંને એક પ્રલ`બ (ર) એ નામને એક અસુર. એ કૃષ્ણ અને બળરામનો નાશ કરવા કંસનેા પ્રેર્યા ગાકુળમાં આવ્યા હતા. ગોવાળના વેશ ધારણ કરીને બીજ Jain Education International પ્રવેણી ગાવાળિયાઓમાં ભળી જઈ રમતમાં સામેલ થઈ ગયેા. પછી એકાએક બલરામને ખભે બેસાડીને લઈને ના. એનું કપટ કળી જઈને બળરામે એને તત્કાળ મારી નાખ્યા હતા. / ભાગ ૧૦ સ્ક અ. ૧૮. પ્રલભદેશ ભારતવર્ષીય દેશ / વા॰ રા॰ અમે સ૦ ૮. પ્રલ માયન એક બ્રહ્મર્ષિ' (૩. વિસ શબ્દ જુએ.) પ્રલંબાસુર પ્રલંબ શબ્દ જુઓ. પ્રલય પૃથ્વી પર થયેલેા જળપ્રલય, જેમાં બધાંને નાશ થયેા હતેા./ ભાર૰ ૧૦ ૧૧-૬૫; શાં૦ ૩૧૭ અનુ॰ ૩૯–૧–૧૮; ભાગ૦ ૧૨-૪, પ્રલયમેઘ મેધ શબ્દ જુએ. પ્રરા ભારતવષીય નદી / ભાર૦ ભી૦ ૯—૨૩ પ્રવણ આ પર્યંત આનં દેશમાં દ્વારકાની પાસે હાવા જોઈએ. જરાસ ́ધના ભયથી કૃષ્ણ અને બલરામ એક વખત એના પર સતાઈ રહ્યા હતા. એમને નાશ કરવાના ઇરાદાથી જરાસ’ધે આ પતને તે વખતે આગ લગાડી નવરાવ્યા હતા. એના ગયા પછી બન્ને જણા એના પરથી કૂદી પડીને દ્વારકામાં ગયા હતા. પ્રવ`ણ (ર) કિષ્કિંધા પાસેના એ નામના એક પર્યંત ૩, માથ્યવાન શબ્દ જુએ.) પ્રવહેણ ઉત્તમ મન્વંતરમાંના સપ્તઋષિએમાં હતા તે એક ઋષિ, પ્રજાલક યક્ષવિશેષ / સ૦ ૧૦–૧૮. પ્રવીર સેામવંશી આયુપુત્ર નહુષ રાજ્યના કુળના પુરુવંશના પ્રચિન્વાન રાજાને પુત્ર. એને પુત્ર તે મનસ્યુ રાજા. પ્રવીર (૨) હરિશ્ચન્દ્ર રાજાને વેચાતે લેનાર કાશીને ચાણ્ડાલ. એનું વીરબાહુ એવું નામ પ્રસિદ્ધ હતું. પ્રવીર (૩) નીલધ્વજ રાજાનેા પુત્ર, ચિત્રાંગદાને પિતા. પાંડયરાજા, મલયધ્વજ અને ચિત્રવાહન એવાં એનાં નામાતર છે. પ્રવેણી કામ્યક વનનો દક્ષિણે કરવઋષિના આશ્રમ પાસે વહેતી નદી. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362